SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ કામ–વિષય. ( ૯ ) માન, અત્યંત ધીર અને સમતાવાળા કાણુ છે ? ઉત્તર-જે સ્ત્રીઓના ક્ટાક્ષોવડે ભેદાયા ન હેાય તે. ૨૦. કામ–જયે વિરલ મનુષ્ય — मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः, केचित्प्रचण्डमृगराजवधेऽपि दक्षाः । किंतु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य, कन्दर्पदर्पदलने विरला मनुष्याः ॥ २१ ॥ ( મવૃત્તિ ત ) શૃંગાર રા॰, જો૦ ૭૨. પૃથ્વી ઉપર મદાન્મત્ત હાથીએના કુંભસ્થળને દળી નાંખવામાં સમથ ઘણા શૂરવી છે, અને પ્રચંડ સિંહના વધ કરવામાં પણ કેટલાક ડાહ્યા ( વીર ) પુરૂષા છે, પરંતુ તે સર્વ બળવાનેાની પાસે હું આગ્રહથી કહું છું કે કામદેવને ગ દળી નાખવામાં શૂરવીરા તા વિરલા પુરૂષાજ છે-ધણા થાડાજ છે. ૨૧. કામીના જીવનને ધિક્કાર— योगे पीनपयोधराञ्चिततनोर्विच्छेदने बिभ्यतां, मानस्यावसरे चटूक्तिविधुरं दीनं मुखं बिभ्रताम् । विश्लेषस्मरवह्निनाऽनुसमयं दन्दह्यमानात्मनां, भ्रातः सर्वदशासु दुःखगहनं धिक्कामिनां जीवितम् ||२२|| ( પદ્માન-ીત ) વૈરાગ્ય રાત, ો . 2 હે ભાઈ ! જે પુષ્ટ સ્તનવડે વ્યાસ શરીરવાળી સ્ત્રીના સચેાગમાં વિચ્છેદ-વિયેાગ થવાની સંભાવનાથી ભય પામે છે, સી
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy