________________
કામ–વિષય.
( ૯૩)
મૂકતા નથી. અહા ! મેહને મહિમા ગહન છે-મેહને જ્ઞાની કે અજ્ઞાના કેઈ પણ છોડી શકતું નથી. ૬.
સ્ત્રીસેવા ત્યાગ ભાવનાकात्र श्रीः श्रोणिबिम्बे स्रवदुदरपुरे वाऽस्ति खद्वारवाच्ये १,
लक्ष्मीः का कामिनीनां कुचकलशयुगे मांसपिण्डस्वरूपे । का कान्तिनॆत्रयुग्मे जलकलुषजुषि श्लेष्म-रक्तादिपूर्णे १, का शोभा वक्रगर्ते निगदत यदहो' मोहिनस्ताः स्तुवन्ति ॥७॥
કુમાષિત રત્ન તો, ઋો. ૨૦. સિઓના ઝરતા ઉદરવડે પૂર્ણ અને છિદ્રરૂપ દ્વારવડે નિવ એવા નિતંબને વિષે શી શોભા છે? માંસના પિંડરૂપ સ્તનયુગલને વિષે કઈ શોભા છે ? જળ-આંસુથી મલિનતાને પામેલા નેત્ર યુગલને વિષે શી કાંતિ છે ? અને શ્લેષ્મ તથા રક્ત–રૂધિર વિગેરેથી ભરેલા મુખરૂપી ખાડાને વિષે કઈ શોભા છે? તે તમે કહે. (કાંઈપણ શોભા નથી, છતાં મહી–કામી જન સિઓની. પ્રશંસા કરે છે તે આશ્ચર્ય છે. ૭. शश्वन्मायां करोति स्थिरयति न मनो मन्यते नोपकारं,
या वाक्यं वन्यसत्यं मलिनयति कुलं कीर्तिवल्ली लुनाति । सर्वारम्भैकहेतुर्विरतिसुखरतिध्वंसिनी निन्दनीया, तां धर्मारामभक्ती भजति न मनुजो मानिनी मान्यबुद्धिः॥८॥
જે સ્ત્રી નિરંતર માયા-કપટને કરે છે, મનને સ્થિર રાખાની નથી-ચપલતા વાળી છે, કરેલા ઉપકારને માનતી નથી, અસત્ય