SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત–પા–રનાકર. કોઈ પણ પ્રકારે અગ્નિ ઋષના સમૂહથી તૃપ્ત થતું હોય, તો આ પ્રાણવર્ગ પણ વિષયને ભેગવવાથી તૃપ્ત થાય. આ પ્રમાણે મનમાં જાણનારા પંડિતે તે વિષયમાં યત્ન કરતા નથી–વિષય સેવન કરવાની ઈચ્છા કરતા નથી. ૪. यदिह भवति सौख्यं वीतकामस्पृहाणां, न तदमरविभूनां नापि चक्रेश्वराणाम् । इति मनसि नितान्तं प्रीतिमाधाय धर्म, भजत जहित चैतान्कामशत्रून्दुरन्तान् ॥५॥ | (અમિતાતિ) કુમારુ રત્નસં૦, ૦ ૧૦. આ જગતમાં કામ–ભેગની ઈચ્છાને ત્યાગ કરનારા પુરૂષોને જે સુખ છે, તે સુખ દેવેંદ્રોને નથી તેમ જ ચક્રવર્તિઓને પણ નથી. આ પ્રમાણે જાણી મનમાં અત્યંત પ્રીતિને ધારણ કરી માત્ર એક ધર્મને જ સે, અને અંતે-પરિણામે દુઃખ દેનારા કામ-જોગરૂપી શત્રુઓનો ત્યાગ કરે. પ. अजानन्माहात्म्यं पततु शलभस्तीबदहने, स मीनोऽप्यज्ञानाइडिशयुतमश्नातु पिशितम् । विजानन्तोऽप्येते वयमिह विपज्जालजटिला- મુઝામ: વામાન ! મહિનો રોમહિમા દા (અરિ) રાચતા, ગોર ૨૮. અગ્નિના મહામ્ય (સામર્થ)ને નહિં જાણનાર પતંગીયે ભલે ઉગ્ર-દેદીપ્યમાન અગ્નિમાં પડે-પડીને મરણ પામે, તથા તે મત્સ્ય પણ અજ્ઞાનને લીધે ભલે બડિશ ( લેઢાના કાંટા ) સહિત માંસને ખાય-ખાઈને મરે. પરંતુ અમે તે જાણકાર છતાં પણ વિપત્તિ-પીડાના સમૂહે કરીને વ્યાસ એવા વિષયને
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy