SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અચાય. (१७) स्वर्णादिकेऽप्यन्यधने पुरःस्थे, सदा मनीषा दृषदीव येषाम् । संतोषपीयूषरसेन तृप्तास्ते द्यां लभन्ते गृहमेधिनोऽपि ॥ ३ ॥ उपदेश प्रासाद, स्तम्भ ६, व्या० ६. સુવર્ણ વિગેરે અન્યનું ધન પોતાની પાસે પડેલું હોય તે પણ તેમાં જે મનુષ્યોની પથ્થર જેવી બુદ્ધિ હોય-જે પરધનને પથ્થરરૂપ માનતા હોય, તે મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય તો પણ સંતોષરૂપી અમૃતરસથી તૃપ્ત થયેલા હોવાથી સ્વર્ગ जय छ. 3. तममिलपति सिद्धिस्तं वृणीते समृद्धि ___ स्तमभिसरति कीर्तिर्मुश्चते तं भवातिः । स्पृहयति सुगतिस्तं नेक्षते दुर्गतिस्तं, परिहरति विपत्तं यो न गृणात्यदत्तम् ॥४॥ सिन्दूर प्रकरण, श्लो० ३३. જે મનુષ્ય અદત્તને ગ્રહણ કરતો ન હોય, તેને સિદ્ધિ છે છે, તેને સમૃદ્ધિ વરે છે, કીર્તિ તેની પાસે આવે છે, સંસારની પીડા તેને છોડી દે છે, સુગતિ તેને ઈચ્છે છે, દુર્ગતિ તેની સન્મુખ જેતી નથી, અને વિપત્તિ તેને ત્યાગ કરે છે. ૪. अदत्तं नादत्ते कृतसुकृतकामः किमपि यः, शुभश्रेणिस्तसिन् वसति कलहंसीव कमले ।
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy