SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આ અર્થ (૧) | Latoys. અચૌર્ય–અદત્તાદાન ત્યાગનું સ્વરૂપ-- अनादानमदत्तस्यास्तेयव्रतमुदीरितम् । વાહિશાળા ગુનામ, હતા દૃતા હિ તે છે ? //. त्रि० श० पु० च०, पर्व १०, स० ३, श्लो० ६२४. સ્વામિએ નહિં આપેલી વસ્તુને જે ગ્રહણ ન કરવી તે અચૌર્ય વ્રત કહેવાય છે. ધન, મનુષ્યના બાહ્યા પ્રાણ છે, તેથી તે ધનને હરણ કરનારાએ તેના તે પ્રાણ પણ હરણ ર્યા જ છે, એમ જાણવું. ૧. અર્ચર્ય વ્રતથી થતા ફાયદા-~ परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां, स्वयमेव स्वयंवराः ॥ २ ॥ ચોર, ઝ૦, ૦ ૭૪. શુદ્ધ ચિત્તવાળા જે પુરૂષોને પરધનને ગ્રહણ કરવાને સર્વથા નિયમ–ત્યાગ છે, તે પુરૂષની પાસે લક્ષમી–સંપદાઓ પિતાની મેળે જ સ્વયંવરા થઈને આવે છે. ૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy