________________
(૫૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર
અસત્ય વચન બોલતા નથી, તેમના ચરણની રજ વડે આ પૃથ્વી પવિત્ર કરાય છે. ૧૨.
સત્ય વચનથી થતા ફાયદા
विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनम्, मुक्तेः पथ्यदनं जलाग्निशमनं व्याघोरगस्तम्भनम् । श्रेयःसंवननं समृद्धिजननं सौजन्यसञ्जीवनं, कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥१३॥
सिन्दूर प्रकरण, श्लोक २९. પવિત્ર એવું સત્ય વચન વિશ્વાસનું ઘર છે, વિપત્તિને દળી નાંખનાર છે, દેએ આરાધેલું છે, મુક્તિના માર્ગમાં ભાતું છે, જળ અને અગ્નિના ભયને શમાવનારૂં છે, વાઘ અને સપને સ્તંભન કરનારૂં છે, કલ્યાણનું વશીકરણ છે, સમૃદ્ધિને ઉત્પન્ન કરનાર છે, સુજનપણને જીવાડનાર છે, કીર્તિને કીડા કરવાનું વન છે, અને પ્રભાવનું ઘર છે. માટે હમેશાં સત્ય જ બેલિવું જોઈએ. ૧૩.
तस्याग्निर्जलमर्णवः स्थलमरिर्मत्रं सुराः किंकराः, कान्तारं नगरं गिरिहमहिाल्यं मृगारिमंगः । पातालं बिलमखमुत्पलदलं व्यालः शृगालो विषं, पीयूषं विषमं समं च वचनं सत्याश्चितं वक्ति यः॥१४॥
सिन्दूर प्रकरण, श्लोक ३२.