SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ लोभत्याग (અનુષ્ટV') लोभश्चेद् हृदयेऽस्तोभो, दूषणैरितरैरलम् । नो चेल्लोभस्य संक्षोभो, भूषणैरितरैरलम् ॥ ७॥ ભાવાર્થ - લોભત્યાગ જો હૃદયમાં થોભ વગરનો લોભ હોય તો બીજાં દૂષણો હોય તો શું અને ન હોય તો ય શું અને હૃદયમાં લોભનો સંક્ષોભ ન હોય તો બીજી ભૂષણો હોય તો ય શું અને ન હોય તોય શું એટલે લોભ સર્વ દોષોનો ભંડાર છે અને સંતોષ સર્વ સુખનો ભંડાર છે. ૨.૫નાયુ સર્વત્ર, સામે વિતુર્થયો. षष्ठं गुरु विजानीयादेतत् श्लोकस्य लक्षणम् ॥
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy