SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ * मूलम् । ___ पडिवज्जिउण पालणे जइज्जा, सयाणागाहगे सिआ, सयाणा भावगे सिआ, सयाणापरतंते सिआ। आणा हि मोहविसपरममंतो, जलं दोसाई जलणस्स, कम्मवाहिचिगिच्छासत्थं, कप्पपायवो सिवफलस्स । * अवचूरिः । प्रतिपद्य पालने यतेताऽधिकृतगुणानां कथमित्याह - सदाऽऽज्ञाग्राहकः स्यादनुप्रेक्षाद्वारेण, सदाऽऽज्ञा परतंत्रः स्यादनुष्ठानं प्रति । किमेवमित्याह - आज्ञा हि मोहविषपरममन्त्रस्तदपनयने, जलं द्वेषादिजलनस्य तद्विध्यापनेन, कर्मव्याधिचिकित्साशास्त्रं तत्क्षयकारणत्वेन, कल्पपादपः शिवफलस्य तदवंध्यसाधकत्वेन । * पंयसूत्र प्रश' : ધર્મરૂપી ગુણના બીજ સમાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયાં પછી હિંસા વિરમણ વિગેરે ધર્મગુણોને જેમ સ્વીકારવા જોઈએ તેમ સાધુધર્મની પરિભાવના સમાન આ હિંસા વિરમણ વિગેરે ધર્મગુણોને સ્વીકારીને તેનું અત્યંત યતનાપૂર્વક પરિપાલન પણ કરવું જોઈએ. ધર્મગુણોનું પરિપાલન ખૂબ યતનાપૂર્વક થાય તે માટે શું કરવું જોઈએ ? તે માટે ત્રણ બાબત જરૂરી છે. તે આ પ્રમાણે. (૧) પહેલા નંબરે આજ્ઞા ગ્રાહક બનવું જોઈએ. सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy