________________
संबोहीए सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा इति ।
पावपडिघायगुणबीजाहाण सुत्तं समत्तं ॥१॥ * अवचूरिः ।
नमो नतानतेभ्यः देव-ऋषिवंदितेभ्यः शेषनमस्कारार्हेभ्यः आचार्यादिभ्यः । परमसंबोधिना सुखिनो भवन्तु जीवा इत्यस्य वारत्रयं पाठः । 'पावपडिघायगुण-बीजाधान सुत्तं समत्तमिति' पापप्रतिघातेनाऽ कुशलानुबन्धि [नामु] दयविच्छेदेन गुणबीजाधानः भावतः प्राणातिपातादि विरमणमिति तन्यासार्थमिवानुबन्धः, विचित्रविपाकवक्ष्यमाण इत्यर्थः । एतत्सूत्रनामाऽन्वर्थमिति ।
* 'यसूत्र प्रश' :
પંચસૂત્રનું પ્રથમ સૂત્ર હવે પૂરું થઈ રહ્યું છે ત્યારે સૂત્રના આરંભે જે રીતે મંગલાચરણ કર્યું હતું તે રીતે સમાપન ઉપર પણ મંગલ કરી રહ્યાં છે. તે આ પ્રમાણે. દેવોના ઇન્દ્રો વડે પણ વંદાયેલા અને નમસ્કાર પામેલાં પુજવાનો દ્વારા પણ નમાયેલાં એવા વીતરાગ પરમગુરુને નમસ્કાર થાઓ ! તદુપરાંત પણ નમસ્કારને યોગ્ય એવા આચાર્યદવાદિકને નમસ્કાર થાઓ ! સર્વશનું શાસન જય પામો ! લઘુકર્મીપણાની પ્રાપ્તિ સ્વરૂપ તેની સંબોધિ વડે જગતના જીવો સુખને पामो ! सुपने पामो ! सुपने पाभो !
51
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।