________________ જે મહાશાસ્ત્રના એકેક શબ્દમાં ભારે કર્મીપણાને હચમચાવી દેવાની તાકાત છે, 'ચિત્તના તરંગોને નિર્મળ બનાવી દેવાનું બળ છે, 'આત્માભિમુખ દ્રષ્ટિ પ્રગટાવી દેવાની શક્તિ છે અને વિશુદ્ધ સાધનાના ફળરૂપે પ્રગટ થયેલાં જ્ઞાનની પરમ જ્યોતિ છે તેવું મહાનશાસ્ત્ર એટલે શ્રી સૂત્રમ્ | 'આ મહાશાસ્ત્ર, તેના ઉપર પૂ. પૂર્વર્ષિ શ્રી ઉદયકલશ ગણીએ સંકલિત કરેલી 3 વપૂરિ 'તેમજ તે બંનેના રહસ્યભૂત પદાર્થોનું ઉદ્ઘાટન કરતું તથા વાચકના હૃદયને પરમાર્થી ભાવોથી તરબતર કરતું સરળ ગુજરાતી વિવેચન... ત્રણે અહીં પ્રસ્તુત છે... શ, રવાધ્યાયી ek lan't નમું ગ્રાફીક્સ અમદાવાદ. ૯૮રપ૮ ઘ૧૭૩૦