SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા સમુદાયમાં ટીકાની રચના.... પ્રાયઃ આપની જ કૃતિઓ હશે. હજુ સુધી કોઈ ગ્રંથ ઉપર કોઈની સંપૂર્ણ વૃત્તિ જોવામાં આવી નથી. આપને ધન્યવાદ આપીએ એટલાં ઓછા છે. સા. ચંદનબાળાશ્રી ની વંદના ભાદરવા વદ-૧૧, અમદાવાદ ‘સમ્યક્ત્વરહસ્યપ્રરળમ્’ ગ્રંથ મળ્યો. પ્રાચીન ગ્રંથનું પ્રકાશન... અભિનવ ટીકાની રચના સાથે... શ્રુત ભક્તિનો હાર્દિક રસ ધરાવનાર વિના બને નહિ. મુ. શ્રી હિતર્વધન વિજયજીનું કાર્ય ખુબ જ અનુમોદનીય છે. આ ગ્રંથ જ્ઞાન પિપાસુ આત્માઓને સ્વશક્તિ અનુસાર ખૂબ ઉપયોગી નીવડશે. હેમપ્રભસૂરિના ધર્મલાભ (હાલઃ ગચ્છાધિપતિશ્રી -આ. નીતિ સૂ મ.નો સમુદાય)
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy