________________
અપ્રગટ એવા બીજા અનેક ગ્રંથોના સંશોધન - નવ્ય ટીકાના સર્જન દ્વારા તમારી શક્તિ શાસનને લાભકારી બને અને તેમાં તમે સફલતાને પામો એ જ...
હ. મુનિ પુન્યપ્રભ વિ.ની અનુવંદના (હાલઃ પંન્યાસ | ‘સૂરિ રામચન્દ્ર સમુદાય)
-
-
૧૩/૧૦/૨૦૧૦, રોહા સત્વરચરમુમળેલ છે.
શાસ્ત્રશિરોમણિ મહાપુરુષના દુર્લભ ગ્રંથને સુલભ બનાવી સાથે સાથે એ પુન્ય પુરૂષના સમ્યત્વ વિષયક ભાવોને સંસ્કૃત-ગુર્જર બન્ને ભાષામાં ખોલી બાલ+વિદ્વજનો ઉપર તમે ઉપકાર કરેલ છે.
આપણા સમુદાયમાં ગુજ. આદિમાં લખનાર, કાવ્ય રચનાર ઘણા મહાત્માઓ છે જ્યારે સંસ્કૃતમાં લખનાર વિરલ મહાત્માઓ છે. સંસ્કૃત સાહિત્યનું આયુષ્ય દીધું છે. પ્રાંતીય ભાષાઓ સમયે સમયે બદલાતી રહે
તમારા સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના....
પં. રત્નસેન વિજય (હાલઃ આચાર્ય)
(‘સૂરિ રામચન્દ્ર સમુદાય)
©©©©e
ભાદરવા વદ-૧૩-૧૪, અમદાવાદ સ ત્વરચરણમ્' વાચ્યું, ખૂબ ખૂબ આનંદ થયો.
આપણે ત્યાં સંસ્કૃતમાં ટીકા રચનારા ઓછા છે અને એમાં પણ આવા તાત્વિક ગ્રંથ ઉપર ૧૩૨ સમ્યકત્વ અંગેના સાક્ષીપાઠ સાથે ટીકાની રચના કરેલ છે તેથી ગૌરવ અનુભવાય છે.