________________
આસો સુદ-૩, મુલુંડ વધિપતા' ટીકાથી સમલંકૃત સમ્યકત્વ રહસ્ય પ્રકરણમ્ પુસ્તક મળ્યું છે. ૧૩૨ સાક્ષી પાઠોથી યુક્ત આ નજરાણું અનેક આત્માઓ માટે માર્ગદર્શક પુરવાર થઈને રહે એ જ અંતરની શુભકામના સાથે...
રત્નસુંદરસૂરિની અનુવંદના (આ.જયઘોષ સૂ.મ.નો સમુદાય)
-©©©
૧૨/૧૦/૨૦૧૦, પાટણ સગણત્વહસ્યપ્રશરણમ્ મળ્યું. મુ. હિતવર્ધન વિજયજી મ.સા. એ પિતાશ' ટીકા પોતે લખી જે મહેનત કરી છે તે ધન્યવાદને પાત્ર છે. ઉપરાંત ગુજરાતી અનુવાદ પણ લખ્યો હોઈ વિદ્વાનો, પ્રાથમિક અભ્યાસુ વર્ગ અને સામાન્ય જન સહુકોઈને ખૂબ જ ઉપયોગી થશે.
પંન્યાસ પુંડરિકરત્ન વિજય
(શાસનસમ્રાટુ - સમુદાય)
મરીનડ્રાઈવ-મુંબઈ પં. કૈવલ્યબોધિ વિ. મ. | પૂ. પં. પદ્મબોધિ વિ. મ. તરફથી. સત્વરચરણમ્ ગ્રંથ મળ્યો. દુર્બોધ – ગહન શ્લોકો પર વિસ્તૃત અને પ્રૌઢ વિવરણ જોઈને આનંદ થયો. શાસનનો વિસ્તાર ખૂબ વધ્યો છે ત્યારે એના ઉંડાણને બતાવનારાં આવા પ્રકાશનો વર્તમાનમાં ખરેખર ઈચ્છનીય છે. હજી અનેક ગ્રંથપુષ્પોથી શાસનની પૂજા કરતા રહો એ જ અભ્યર્થના...
ગુજ્ઞાથી મુ. તીર્થબોધિ વિ.
(આ. જયઘોષ સૂમ.નો સમુદાય)
અભિપ્રાય પત્રો
In