________________
-
-
-
પાંચે સૂત્રમાં વિષય અલગ-અલગ હોવા છતાં તે-તે વિષય સંબંધી અનેક પદાર્થો પૈકી કોઈ એક જ પદાર્થને તમામ સ્થળે ખૂબ ઉંડાણથી વિસ્તારવામાં આવે છે.
-
સૂત્રોના પ્રારંભ સાથે જ વિષયના મધ દરિયે પદન્યાસ થઈ રહેલો નજરે પડે છે.
આ બધી જ બાબતોને આપણે શ્રુત કેવળી પૂર્વધરો તેમજ શેષ પૂર્વધરોએ રચેલાં ગ્રંથો સાથે સરખાવીએ ત્યારે તે સૌમાં અને પદ્યસૂત્રમ્ ની ઉક્ત શૈલિમાં એક સમાન સામ્ય નજરે ચડે છે. આથી એવું અનુમાન કરી શકાય કે પ્રસ્તુત પદ્મસૂત્રમ્ પણ કોક પૂર્વધર મહાપુરૂષની અમર કૃતિ હોવી જોઈએ.
અલબત્ત, આ એક અનુમાન છે, નિર્ણય નહીં !
આ અવપૂરિાર મહર્ષિ, તેમની ગુરૂ પરંપરા અને સંવત્સર ઃ
અવધૂરિ ની જે હસ્તપ્રત મળી છે તેમાં જ અંત ભાગે અવસૂરિકાર મહર્ષિ અને તેમની પરંપરાનો ઉલ્લેખ થયેલો છે. તદનુસાર આ અવસૂરિ પૂ. પૂર્વર્ષિશ્રી ઉદયકલશ ગણીએ સંકલિત કરેલી છે.
સૂત્રમાં વપરાયેલી પ્રાકૃતભાષા પણ તે તરફ ઈશારો કરે છે.
પદાર્થો અને દૃષ્ટાન્તોના સમકાલીન ઇતિહાસ તેમજ તત્ત્વો પણ કંઈક ઇંગિત કરે છે.
અવસૂરિકાર મહર્ષિએ પોતાના ગુરૂભગવંત અને ગુરૂ પરંપરાના નામો તો નથી આપ્યાં પરંતુ મટ્ટાર શ્રીજ્ઞાનસાગરસૂરિપાવમોપાસન યન્નશનળિના નિશ્ર્વિતૈયમ્ એવો ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખ પરથી એવું માની શકાય કે અવસૂરિકાર મહર્ષિશ્રી જ્ઞાનસાગર સૂ.મ.ના નિશ્રાવર્તી હશે.
૧૧
પ્રસ્તાવના MA