SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ આગામી નજરાણું.. પીંજર એટલે પીંજર! પછી ભલેને તે સુવર્ણનું હોય, પક્ષીઓ માટે તો તે કારાવાસ જ! તેવી રીતે, દુન્યવી બાહ્ય કે આભ્યન્તર સંયોગો ભાવભ્રમણ માટેતો બંધન સમાન જ છે, પછી ભલેને તે કેટલાંય લોભામણાં હોય... આ સંયોગોથી મુક્તિ એ જ સાચી પ્રવજ્યા !!! શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના પ્રત્યેક સૂત્રના સથવારે, ચાલો આપણે પણ સંયોગોથી મુક્તિ મેળવીએ... મા ઉત્તરાધ્યયનસૂત્રમ્) (અધ્યયન - ૧) (શ્રી શાંતિસૂરિવૃત્તિ + ગુજરાતી ભાષાંતર સહિત) मक्कस्स संजोगा विप्पमत યુગપ્રધાનાચાર્યસમ પ.પૂ.પં.શ્રીચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ
SR No.023163
Book TitleSiddhant Rahasya Bindu
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages206
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy