SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગી એટલે વિરાટ સમુદ્રા વર્તમાનકાળમાં ઉપલબ્ધ 45 આગમો એટલે સમુદ્રમાંથી નીકળેલા સુંદર છીપલાઓ! એ છીપલાઓ ખોલીને એમાંથી રત્નો-મોતી મેળવવાના હોય છે. આ પુસ્તકમાં ‘ઓઘનિર્યુક્તિ’ નામનું છીપલું ખોલીને સુંદર રહસ્યો રૂપી રત્નોપ્રગટ કરવામાં આવ્યા છે. સંચમીઓ! આ રત્ન મેળવીને તમે સૌ આધ્યાત્મિક જગતમાં મહાશ્રીમંત બનો એ જ એકમાત્ર પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના! નૌકરતુ તમ વિના મનાય Manav Graphics 9892 11 55 12
SR No.023163
Book TitleSiddhant Rahasya Bindu
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages206
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy