SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ του નથી. મીઠાં અને મધુર એવાં અનેક વચનાથી કમલાવ’તીરાણી ઈકાર મહારાજાને સમાવી રહી છે. વહાલા બંધુએ ! ઘેર તમારી કમલાવતી પણ તમને આ પ્રમાણે સમાવતી હેશે. કેમ ખરુને ? આપના કમલાદેવી પણ કહેતા હશે કે હે નાથ ! વહેપાર તરફથી દૃષ્ટિ પાછી કરેા અને આત્મા તરફ વાળે. આ બધું અહીજ છેડીને જવાનુ છે. સુખમાંથી દુઃખમાં અને દુઃખમાંથી સુખમાં સરકાવવુ' તે સંસારનું કામ છે. ાગ અને દ્વેષના તફાનાથી ભરેલા આ સંસાર છે. એમાંથી આપણે સરકી જવા જેવુ' છે. સંસારમાં અગણિત પાપા કરીને સુખની આશા રાખવી તે કયાંથી બનવાનું છે ? ખાવળ વાવનારને કેરીના ઝુમખાના દર્શીન થવા અસંભવિત છે. તેવી જ રીતે પાપના કામ કરીને સુખની આશા રાખવી તે અસ'ભવિત છે. માટે એક વખત તે આ સંસારના રંગ ભેાળાને ઘેાડીને ત્યાગના માર્ગે જવુ જ પડશે. હું આશા રાખું છું કે કાર મહારાજાના મહારાણી કમલાવતી જેવી રીતે કહી રહ્યા હતા તે રીતે વીતરાગ વાણીનું પાન કરનાર મારી આ એના (તમારી કમલાદેવી) તમને પણ ક્ષણે ક્ષણે જરૂરથી આત્મ દર્શનના આધ આપશે. વ્યાખ્યાન......ન’. ૧૧૨ કારતક સુદ ૧૨ ને મંગળવાર તા. ૧૧-૧૧-૭ અંધુએ ! માક્ષમાગ નું પગથિયુ એધખીજ છે. આ બીજને રોપીએ તા મેક્ષ રૂપ ફળ પ્રાપ્ત થાય. જીવે વીતરાગની વાણીને રૂચિપૂર્વક એકાગ્ર મને સ્રાંભળી નથી. સાંભળતી વખતે પણ અંદર તેા ઉપેક્ષા જ હાય છે. ઊંડે ઊંડે સંસારની રટણા ચાલુ જ હાય છે. આવું સાંભળ્યું ન સાંભળ્યા બરાબર છે. सुह मे एगग्गमणा, मग्ग बुद्धेहि देखियं । હું ખ્ય જીવ! જ્ઞાની પુરૂષએ ઉપદેશેલા માર્ગને એકાગ્ર મનથી સાંભળે, જેનુ મન વીરવાણી સાંભળતી વખતે એકાગ્ર હાય છે એના હૃદયમાં વીરવાણી પ્રતિષ્ઠા પામે છે અને છેવટે તે આચરણમાં મૂકાય છે. જ્ઞાની પુરૂષા કહે છે જ્યાં આધ છે ત્યાં મેક્ષ છે. જો અધ નહાયતા માક્ષ કાનાથી જીવનાં અસંખ્ય આયપ્રદેશ અનત અને ત પરમાણુઓથી બ ંધાયેલા છે. આ ચૈતન્ય આત્મા અનંતકની વણામથી આખામા છે. આવા 'ધનમાં રહેલા આત્માને પણ મેાક્ષ થાય છે. જે અભવ્ય છે તેઓના કર્મી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy