SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ રંગ જવાળ જન્મળ ન માવલ અત્યિ કરેલાં ક્રમ લાગવ્યા સિવાય છૂટકા નથી, તું મહી'થી આપઘાત કરીશ તેા ખીજા નવાં કર્યાં ધાશે અને જુના ક્રાંથી કઈ છૂટકો નહિ થાય. આ રીતે સંતે એને સુંદર ઉપદેશ આપી એનુ' જીવન સુધાર્યુ અહી' કમલાવતી મહારાણી પણ ઇષુકારરાજાનું જીવન સુધારવા માટે બ્રાહ્મણાની છાંડેલી ઋદ્ધિ પાતાના ભંડારમાં આવતી જોઈ ને રાજાને કહે છે કે હે રાજન ! જ્યારે કે ત્યારે આ ધન-વૈભવ અને મન ગમતાં કામણેાગાને છેડીને જવુ' પઢશે. ત્યારે એ કઈ જ તમારી સાથે આવવાનુ નથી. સમ્રાટ સિકરે દુનિયા ઉપર લૂંટ ચલાવી ઘણી સમૃદ્ધિ ભેગી કરી. પ્રજા પાસે પાઈ પણ રહેવા દીધી નહિ અને પેાતાના ભંડારો સમૃદ્ધિથી છલકાવી દીધા, પરંતુ જે સમયે તેનુ' મૃત્યું આવ્યુ તે સમયે માટા મેટા વૈદ્યો અને હકીમા ખેલાવ્યા. ઘણાં ઉપચારો કરાવ્યા પણ એ વૈદ્યોહકીમા કે ધનના ભંડારા કાઈ એને ખચાવવા માટે સમર્થ બની શકયું નહિ. તીર્થંકર કે ચક્રવતિ ને પણ કોઇ ખચાવી શકયુ' નથી તેા પછી સામાન્ય માનવીની તા વાત જ કયાં? સાથે તે ધમજ આવશે. દેવાનુપ્રિયે ! આ તમારી કમલાવતી તે। તમને આવું કદી નહિ કહેતી હૈાય. સાચી પત્ની તેા એમજ કહે કે સ્વામીનાથ ! મારે ઝરીની સાડી નથી પહેરવી. હીરાની વીંટી ને બુટીયા નથી પહેરવા, મારે ઘાટી ને રસેાઈયા નથી જોઇતા. તમે એછું કમાશે તે આછે ખર્ચ કરીશ પણ કાળા બજારના કાળાં નાણાં ભેગાં કરી કુકમ કરશેા નહિ. કાળાં નાણાં ધેાગતિમાં લઈ જશે, સાથે એક પાઈ પણુ કાઈ લઈ ગયું નથી, લઈ જંતુ નથી અને લઇ જઈ શકવાનું પણ નથી. શુભાશુભ કમેમાં સિવાય કંઇ જ આવવાનું નથી. સાચી પત્ની જ આવા શબ્દો કહે. કમલાવતી રાણી સાચી પત્ની છે. સાચી ક્ષત્રિયાણી છે. તે કહે છે કે મહારાજા જો તમે તમારુ' હિત ઈચ્છતા હો તે આ લક્ષ્મીના ગાડા પાછા વાળા. હું તે કહુ છુ કે હવે તમારે કેટલું જીવવુ' છે ? આ રાયની ખટપટ પણ એછી કરો. બહુ રાજકાર્યમાં પડયા ન રહેા, ધનુ' આચરણ કરા. જ્યારે રાણીએ આવા શબ્દો કહ્યાં ત્યારે ઈકાર મહારાજાને ખૂબ લાગી આવ્યું. રાજા કહે છે હું રાણી! તું મને આટલે બધે ઉપદેશ આપે છે તેા તું શા માટે સંસારમાં એસી રહી છે? એના જવાબમાં રાણી શું કહે છે - नाह रमे पक्खिणि पंजरेवा, संताण छिन्ना चरिस्सामि मोण | વિશ્વળ કમ્બુદા નિમિસા, શિદ્દામ નિયત્તોસા ॥ ઉ.અ.૧૪–૪૧ હે રાજા ! મને આ તમારુ' રાજ્ય પાંજરા જેવુ' લાગે છે. જેમ પક્ષિણીને પાંજરામાં રહેતાં આનંદ આવતા નથી તેમ તમારા રાજ્યમાં રહેતાં હુ' જરા પણ આનંદ પામતી નથી, આ સ્નેહરૂપી તંતુને છેદીને દ્રવ્યથી આર્ભ-પરિગ્રહ અને વિષય-કષાય રૂપ આમિસ (માંસ) રહિત થઈને સંયમ આદરીશ.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy