SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ - છાલ 'S ભરત મહારાજાએ ત્રણ વધામણીમાં ભગવાન રાષભદેવના કેવળજ્ઞાનની વધામણીને પ્રથમ મહત્વ આપ્યું. પોતાની દાદીને કહે છે હે માતા ! તમે “મારે અષભ, મારે અષામ કહીને રડે છે, આંખના નીર સૂકવી નાંખ્યા છે. એ કેવળજ્ઞાની ભગવાન ઋષભદેવ સ્વામી પધાર્યા છે. ચાલે, આપણે ભગવાનના દર્શન કરવા જઈએ. દુનિયામાં માતાનું હેત અલૌકિક હેાય છે. બધું જ ખરીદી શકાશે પણ માતાનું વાત્સલ્ય નહિ ખરીદી શકાય. અષભd નામ સાંભળી મરૂદેવી માતાનું હૈયું હરખાઈ ગયું. તેઓ તરત જ ઉભા થઈ ગયા, ભરત મહારાજ હાથીની અંબાડી ઉપર મરૂદેવી માતાને બેસાડીને નષભદેવ પ્રભુના દર્શને આવે છે. * ગયવર અંબાડીએ માતાજી આવે, ન તે પ્રભુજી મા કહી લાવે, કેણુ માતા, કેણુ પુત્ર? સ્વારથી સંસાર, મરૂદેવી માતા પૂછે કયાં છે મારો લાલ. ' દેએ સસરણની રચના કરી છે. સિંહાસન ઉપર પ્રભુજી બિરાજમાન છે. દેવે મહત્સવ કરી રહ્યાં છે. આ જોઈને મરૂદેવી માતાના મનમાં થયું. અહે! હું તે અષભ ઋષભ કરું છું, પણ બાષભ તે કેટલી સાહ્યબીમાં બેઠે છે, એ તે મારા સામું પણ જેતે નથી. ક્ષણિક મેહ મૂંઝવે છે. બીજી જ ક્ષણે માતાને વિચાર થયે; મને મારા પુત્રોને મોહ છે. એ તે સંસાર ત્યાગી સાધુ બની ગયાં. એને મન દુનિયાની બધી જ માતા મરૂદેવી છે. એમને કેઈના ઉપર રાગ કે દ્વેષ નથી. મોહને ઉછાળે બેસી ગયે. કોશ માતા ને કેણુ પુત્ર ! સંસારમાં તે સ્વાર્થની સગાઈ છે. રાગ છૂટી જતાં ક્ષપકશ્રેણી માંડી. શુકલધ્યાન ધ્યાવતાં બાતી કમને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયાં. ભચણાન ત્રાષભદેવને તીર્થની સ્થાપના કરતાં પહેલાં જ મરૂદેવી માતા મેલે ગયા તેથી તે અતીર્થ સિદ્ધ કહેવાયા. તમને થશે કે મરૂદેવી માતા વગર દીક્ષાએ હાથીની અંબાડીએ કેવળજ્ઞાન પામ્યા તે અમને કેમ ન થાય? પણ, બંધુઓ ! ભાવચારિત્ર વિના કદી કેવળજ્ઞાન થાય નહિ. ભલે દીક્ષા નહેતી લીધી પણ મેહનીય ઉપર કેટલો વિજય મેળવ્યું ! રાગને ઉપશમ કર્યો, તે સિવાય મરૂદેવી માતાએ આગળના ભવમાં કેવી આરાધના કરેલી છે અને ભાવને ભાવતાં ભાવ ચારિત્ર આવ્યું ત્યારે જ કેવળજ્ઞાન પામ્યાં છે. તમારે તે લાડુ ખાવા છે ને મોક્ષમાં જવું છે, એ ક્યાંથી બને ? . . . કંઈક એમ પણ કહે છે કે ભરત ચક્રવતિ ધનતેરસના દિવસે છ ખંડની સાધના ફરીને આવ્યા હતાં. એ ભરત ચક્રવર્તિ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા હતાં. એ કેવાં હજુ હમ જી હતા. ધનની પૂજા કરવાથી ધન નહિ મળે, પણ ધર્મની આરાધના કરવાથી અશુભ કર્મ ખપશે અને શુભ કર્મ બંધાશે. અંતે શુભમાંથી શુદ્ધ બનીને મા લહેમી પ્રાપ્ત થશે. ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર ભગવાનની અતિમ વાણી છે. દિવાળીના દિવસે ઉત્તરાધ્યયન સૂત્રની સ્વાધ્યાય કરવી અને ઉત્તરાધ્યયન સૂત્ર ન આવડતું હોય તે સૂયગડાંગ સૂત્રનું છઠું અધ્યયન “પુશ્કિરસુવ્યું જેમાં ભગવાનના ગુણે ગ્રામ કરવામાં આવ્યા છે તે ૧૨૫ પુસ્કિમ્ફર્ણની સ્વાધ્યાય કરવી જોઈએ. વિપાકે સોના
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy