SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ છે. માણસમાં રહેલી ન્યૂનતાની દૃષ્ટિને લીધે એ આખી જિંદગી સુધી દોડાદોડ કરે એ પેતે નથી દોડતા પણ એનામાં રહેલી ઓછપ તેને દોડાવે છે. શી ન્યૂનતા છે એના એને ખ્યાલ નથી, પણ ન્યૂનતા સતત લાગ્યા કરે છે. કારણ કે પેાતાને પોતાના ખ્યાલ નથી. જેને સાચી ન્યૂનતા કઇ છે એ વાત સ્પષ્ટ સમજાઇ જાય છે તેવા આત્માએને ગમે તેટલા માહચ પ્રલેાભના આપવામાં આવે તે પણ તેઓ તેમાં લપટાતા નથી. "L ભૃગુ પુરોહિત પેાતાના પુત્રોને ધન-વૈભવ, સ્ત્રીઓ, સ્નેહીજના વગેરેના પ્રàાભના આપે છે ત્યારે પુત્રો પડકાર કરીને એના પિતાને કહે છે હે પિતાજી ! धणेण किं ધમ્મ ધુરાદ્દિવારે”. જેને ધર્માંની ધુરા વહન કરવી છે તેને ધનની શી જરૂર છે ? સ્વજને, સ્ત્રીએ અને કામગુણાથી શી મતલખ છે? ધન કેાઈને તારનાર નથી. સગાં-સખ’ધીએ દુઃખમાં સહાયક નથી અને કામગુણે! નરકમાં જતાં અટકાવનાર નથી, માટે હવે અમને સ'સારમાં રહેવું ગમતું નથી. આપ જલ્દી રજા આપે। તા અમે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરીએ. જ્યાં ભડભડતા દાવાનળ લાગ્યા હોય ત્યાં શાંતિથી કેમ બેસી શકાય ? તમે આરામથી દુધ ચાખા ખાઈ રહયાં હો તે વખતે કોઈ બૂમ પાડે કે દોડો દોડો, તમારી દુકાનમાં આગ લાગી. ત્યાં તમે એમ વિચાર કરો ખરા કે દુધ-ચેાખા શાંતિથી ખાઈ લઉ ! પછી નિરાંતે જઇશ. ત્યાં તે તરત જ દોડો છે. અને દુકાનમાંની સાર વસ્તુઓને જલદી ખસેડી હ્યા છે. તે જ રીતે આ અસાર સંસારમાં દાવાનળ ભભૂકી ઉઠયેા છે. તેમાંથી સારભૂત આત્મતત્વને બચાવી લેવુ' છે. અનંત જ્ઞાનીએએ તુચ્છ પદાર્થીને છેડી દીધા, તા તમારે તેના સંગ્રહ કરવાની શી જરૂર છે ? જડ વસ્તુઓ મળે તા હું સુખી અને ન મળે તે હું દુઃખી.” સાચુ` સમજાયા પછી પણ તમારી આ જડ માન્યતા યાં સુધી રહેશે? જડની કિ`મત કયાં સુધી આંકયા કરશે, રાગ અને દ્વેષ કયાં સુધી કરશેા ? જ્યાં વસ્તુ જ આપણી નથી. તેમજ આપણે જેને છેડીને એક દિવસ જવુ' છે એના આટલા ખ઼ધા મેહ શા માટે ? જ્ઞાની કહે છે કે, જો તમને સાચી વાત સમજાણી હોય તેા પર વસ્તુની મમતા છેડા અને શ્રદ્ધાના મજબૂત પાયા ઉપર ચારિત્રની ઇમારત ચણી લે. દુનિયામાં માનવ જીવન, ધન-વૈભવ-સત્તા, લાડી-વાડી ને ગાડી મળી જવાથી કંઈ વિશેષતા નથી. બધું જ હોય પણ સાથે ચારિત્ર ન હેાય તે બધુ ન્ય છે. બધા વૈભવ એકડા વિનાના મીડાની જેમ શૂન્ય છે. આત્મ કલ્યાણની સાથે ધનને કંઇ જ લેવા દેવા નથી. ત્યાગ માર્ગોમાં એવું નથી કે ધનવાનના દીકરા દીક્ષા લે તેને મેક્ષ થાય અને સરીખના મેાક્ષ ન થાય. અહી તા સર્વેના સમાન હક્ક છે. ગરીખમાં ગરીમ માણસ પણ વહેલામાં વહેલી તકે કલ્યાણ કરી જાય છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy