SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩} આપણા ભારતના લાકે અંગ્રેજોના સહવાસથી ઘણા ગુણાવગુણુ શીખ્યા, પર પરંતુ · સમયની નિયમિતતા' ઘણી ઓછી શીખ્યા. ભારતીય લેાકજીવનમાં સમયસર ન આવવું એ સૌથી મોટી નિમ`ળતા છે. સભા-સમારંભેામાં પણ ભારતીય માટે ભાગે વખતસર જઈ શકતા નથી. વ્યાખ્યાનામાં પણ થાડા ઘણા મેાડા પડે છે. કયાં તા અમુક માણસાના સમુહ એકઠા થાય પછી આવે છે. જાણે સમયનુ પાલન કરવું એ તા પેાતાનું કર્તવ્ય સમજતાં ન હાય ! સેટ નિહાલસિ’હુ નામના એક ભારતીય સજન પેરિસની સહેલગાહે ગયા હતા. ત્યાં રસ્તા સાફ કરતાં એક હિરજનના ફ્ાટા લેવાનુ' તેમને મન થયું. હિરજને પાતાની ઘડિયાળ જોઈ ને કહ્યું, સાહેબ, મારી ડયૂટી પૂરી થવામાં પાંચ મિનિટ ખાકી છે. એ પછી તમારી ઈચ્છા હાય તા મારા ફોટા લઈ શકે છે. આ વાતની સેંટ સાહેબ પર ઉંડી અસર થઈ. તેમને થયુ. પેરિસના હિરજના પણ સમયના એટલા નિયમિત છે કે પ્રમાણિકતાથી પેાતાની ડયૂટી ખજાવે છે અને પેાતાના દરેક કાર્યો ટાઈમસર કરે છે. આ લાકો કયાં અને સમયને આમ તેમ ગપ્પામાં વેડફનારા આપણા ભારતીય લેાકો કયાં ! તેથી જૈન સિદ્ધાંત પણ આપણને પાકારી પેાકારીને કહે છે “ જાઢે દારું સમાયરે '' દરેક કાર્ય અગર દરેક સાધના તેના સમયે જ કરો. સમય પર જ એ કાર્ય કરવામાં સ્કૃતિ અને આનંદ આવે છે. સમય તા બરફની છાંટ સમાન છે. એના પર ચાલવામાં જરા જેટલી અસાવધાની હશે તેા લપસી પડતાં વાર નહિ લાગે. માટે જ જ્ઞાની પુરૂષાએ કહ્યુ` છે કે સમયની સાચી એળખાણુ તા મનુષ્યભવમાં થઈ શકે છે. માનવીના ભવ દુર્લભ છે અને આ ભવમાંથી જ મેાક્ષ મેળવી શકાય છે. જીવની ચાર ગતિ છે. દેવ, નરક, મનુષ્ય અને તિય ́ચ. જીવ દેવમાં જાય ત્યારે ત્યાં તે ભૌતિક સુખા મેળવે છે પણ ત્યાંથી પાછુ મનુષ્ય દેહમાં આવવુ પડે છે. નરકમાં દશ પ્રકારના અનંતા દુઃખા ભાગવવા પડે છે. અને ત્યાંથી પણ આત્મ ક્લ્યાણ માટે તેા તેને મનુષ્ય-ભવમાં આવવું પડે છે. તિય`ચમાં તેમજ પશુયેાનિમાં બુદ્ધિ નહી' હાવાથી તેને જ્ઞાન મળતુ' નથી. અને આત્મજ્ઞાન વિના મેાક્ષ નથી. માટે બધા ધર્મોંમાં કહેવુ છે કે મનુષ્યના ભત્ર તે જ મુક્તિના માગ છે. મધુએ ! ઘણાં પુણ્યના ચૈાગથી મનુષ્યભવ મળ્યા, છતાં પણ જો પેાતાના આત્માને એળખશે નહિ તેા કરીને ભવસાગરના ચક્કરમાં રખડવું પડશે. માટે અત્યારે જે મનુષ્ય ભવ મળ્યા છે તેને સાક કરી લેવા જોઇએ. તીથ કર ગાત્ર માંધ્યા પછી પણ પાર્શ્વનાથ, મહાવીર સ્વામી વિગેરે બધા તીર્થંકરાને માતાને પેટે જન્મ લેવા પડયા હતા. ઉત્તમ પુરૂષા શ્રી રામ, કૃષ્ણ વિગેરેને પણ માતાની કુખે જન્મ લેવા પડયા. અને ત્યાર પછી તેઓ ભગવાન થયા અને થશે. માટે આ મનુષ્ય જીવનમાં પેાતાના
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy