SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ કરવા લાગ્યા. તેમના આનદ નષ્ટ થઈ ગયા. જે મગલ વાજિંત્રા વાગતાં હતાં તે અધ થઈ ગયા. ભગવાન તા માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી જ ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા. અવધિજ્ઞાન વડે જોયું તે ખબર પડી કે અહે ! મારી માતાને મારા કેટલા માહ છે! જ્યારે મે' અ’ગ સંકોચી લીધા,હલનચલન બંધ કર્યું``તેટલામાં માતાને આટલું બધું દુઃખ થયું ? તેણે મારું હજુ રૂપ-લાવણ્ય દીઠું નથી છતાં આટલા બધા અસેાસ કરે છેતા મારા પ્રત્યે કેટલે માઠુ થશે ! ત્યાં ભગવાને અભિગ્રહ ધારણ કર્યાં કે મારે મારા માતા-પિતાની હયાતિમાં દીક્ષા લેવી નહીં. આવા અભિગ્રહ પ્રભુએ માતાના ઉદરમાંથી જ ધારણ કર્યાં. સાથે સાથે તમને હું એ વાત હુી દઉ છું કે ભગવાને અભિગ્રહ કર્યું કે મારે મારા માતા પિતા જીવે ત્યાં સુધી દીક્ષા લેવી નહિ પણ તમે તેમને વાદ ન કરશે! કે ભગવાને પણ માતા પિતા જીવ્યા ત્યાં સુધી દીક્ષા લીધી ન હતી તે અમારાથી મા-બાપ છેડીને કેમ દીક્ષા લેવાય ? ભાઈ ! ભગવાન તે જાણતાં હતાં કે મારું આયુષ્ય કેટલું' છે ! અને મારા માતા પિતાનુ આયુષ્ય કેટલું છે ! જો તમે ભગવાનની જેમ જાણતા હો તે તેમ કરી શકો છે બાકી નહીં. ચૈત્ર સુદ્ધ તેરસની રાત્રે ભગવાનના જન્મ થયા. તે વખતે ચેાસઠ ઈન્દ્રો, છપ્પન કુમારીકાઓ અને ઘણાં દેવતાએ ભગવાનને મેરૂ પર્વત ઉપર લઈ જઈને સ્નાન કરાવે છે. જન્મ પછી બારમે દિવસે વધમાન કુમાર એવું ગુણુ નિષ્પન્ન નામ પાડે છે. આજે પણ વમાન સ્વામીનુ શાસન પ્રવર્તે છે. અઠ્ઠાવીસ વર્ષ પછી માતા-પિતાના અંતિમ સમય જાણી સથારા કરાવી પાવન કર્યાં. માતા પિતા કાળ કરી દેવલેાકમાં ગયા. ત્યાર પછી ભગવાન દીક્ષા લેવા તૈયાર થયા. મેાટાભાઈના આગ્રહથી બે વર્ષ સંસારમાં રોકાઈને ભગવાને દીક્ષા લીધી. ખંધુએ ! દર વર્ષે વીર પ્રભુની ય'તિ ઉજવવામાં આવે છે. પણ આપણે સાચી જયંતિ ઉજવી ત્યારે જ કહેવાય કે આપણે તેમના જેવા વીર મની આત્મસાધનાના પંથે પ્રયાણુ કરીએ. સમય ઘણા થઇ ગયા છે. હવે વિશેષ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નો.......૪૭ ભાદરવા સુદ ૩ને ગુરૂવાર તા. ૩-૯-૭૦ શાસનપતિ ત્રિલેાકીનાથ, જગત ઉદ્ધારક ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન અને કેવળદન પ્રાપ્ત કર્યાં પછી જગતના જીવાના કલ્યાણને માટે ત્રીસ આગમા પ્રરૂપ્યાં. તેમાં મૂળ સૂત્ર ઉત્તરાધ્યયન. જેના ૩૬ અધ્યયન છે. તેમાં ચૌદમા અધ્યયનના છ જીવાના
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy