SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. મને ભણાવ્યા, ગાન્યા અને આગળ વધાર્યાં. તે જ માતાની સાથે મારુ' ા વતન ! મને કેટલા લાડકોડથી ઉછેર્યાં ! મારી માએ મારી પાસેથી કેટલી આશાઓ રાખી હતી ! એને મે માથાના ચેાટલે પકડી બહાર કાઢી. આ પાપમાંથી કયારે છૂટીશ! આ રીતે પેાતાના પાપના પશ્ચાતાપ કરતા સુમન દવાખાનું છોડી દોડતા માતા પાસે ગયે. પશ્ચાતાપના આંસુએ વડે માતાનાં ચરણ પખાળ્યાં, અને પેાતાની ભૂલની ક્ષમા માંગી. હે માતા ! મને ક્ષમા કર. છેરૂ કરૂ થાય પણ માવતર કમાવતર ન થાય. માતા ! તે આજે મને નવું જીવન આપ્યુ. ત્યાર પછી ડોકટર સુધરી ગયા. માતાની સેવા કરવા લાગ્યા. પેાતાની એક જ માતા નહિ પણ જેટલી વૃદ્ધ વિધવા માતાએ દવા લેવા આવે તેમને મફત દવા આપવા લાગ્યા. બંધુએ ! આપણે પાંચ કલ્પની વાત ચાલતી હતી. વચમાં માતાને સ'તાના ઉપર કેટલે! પ્રેમ હાય છે તે કહેતાં આ દૃષ્ટાંત આવી ગયુ. તમે પણ એ સાંભળીને તમારી કેળવણીના સદુપયોગ કરો, કુટુંબ, સંઘ અને સમાજની સેવા કરો. પાંચમે કલ્પ કપાતીત છે. તિર્થંકર ભગવંતે, કેવળી ભગવંત અને ચૌદ પૂર્વધરા વંગેરે કલ્પાતીત પુરૂષા છે. જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય તેમ ચારિત્ર આવે, ચારિત્ર આવવાથી મેાહ ઉપશમે છે. આજે સમય ઘણા થઈ ગયા છે. ઘડિયાળના કાંટા દોડે છે અને પર્વાધિરાજના પવિત્ર દિવસેા પણ પૂર વેગે પ્રયાણ કરી રહ્યાં છે. પવિત્ર દિવસેામાં દિલને પવિત્ર બનાવી મહાન પુરૂષાના પાવન પંથે પ્રયાણ કરશેા. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન....... ૪૬ મહાવીર જયંતિ ભાદરવા સુદ ૨ ને બુધવાર તા. ૨–૯–૭૦ આજે હિંદભરમાં વસતા અને પરદેશમાં વસતા જૈને ભગવાન મહાવીરના જન્મદિવસ વાંચશે અને સાંભળશે. ભગવાન મહાવીર સ્વામીને થઇ ગયા આજે ૨૫૦૦ વર્ષા થવા આવ્યાં છતાં મહાવીર પ્રભુનુ' નામ સાંભળતાં દરેકના અંતરમાં અનેરા આનંદ છવાય છે. એવા ભગવાન મહાવીરને આપણે એક વર્ષીમાં ત્રણ વખત યાદ કરીએ છીએ. ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીરની જયંતિ ઉજવીએ છીએ. પર્યુષણ પર્વ'માં આજે ભાદરવા શુદ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy