SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જ ઢાળાઇ ગયું છે ને ? પણ બેટા ! તમને તપેલીના કાંઠા તે નથી વાગ્યા ને ? ગરમ દૂધના છાંટા તે તમને નથી ઉડયા ને ? દઝાયું તે નથી ને ? વહુ કહે છે, મને કંઈ જ થયું નથી. સાસુજી કહે છે. વહુ બેટા ! દૂધ ઢોળાઈ જતાં કંઈ જ નુકશાન નથી થયું પણ જો તમારા પગ ઉપર પડ્યુ. હાત તેા કાંઠા વાગી જાત અથવા દાઝયા હાત તા મારે અત્યારે ને અત્યારે દવાખાને લઈ જવા પડત અને પાટા અ`ધાવવા પડત. પૈસાના ખ થાત અને હું ધર્મધ્યાન કરતી અટકી જાત તે માટું નુકશાન થાત. આ સાંભળી વહુ કહે છે કે ખા ! આવી તે પિયરમાં માતા પણ ન હતી. દીકરી સાસરે જાય ત્યારે રડે છે, પણ જો આવા સાસુજી હેાય તે રડે ખરી ? વીરવાણી સાંભળ્યા પછી તેની અસર થવી જોઈએ. એક દવાના ડાઝ પીએ છે તે તેની અસર પણુ કલાક રહે છે, તેા વીતરાગ વાણીના પાવર ૨૪ કલાક તે રહેવા જોઇએ. પ્રથમ અધ્યયનમાં વિનયની વાત કરી. સાધુ વંધ્રુણામાં પણ ખેાલીએ છીએ. એકેક મુનિવર રસના રે ત્યાગી, એકેક જ્ઞાન ભંડાર રે પ્રાણી, એકેક મુનિવર વૈયાવચ્ચ વૈરાગી, એના ગુણનાનાવે પાર રે પ્રાણી, સાધુજીને વંદના નિત નિત કીજે. પ્રભુના એકેક સતા વિનય, વૈયાવચ્ચ આદિ ગુણાથી ભરપુર હતા. વિનયવંત આત્માએ “ ગુરૂ રહ્યા છટ્ઠમસ્થ પણ વિનય કરે ભગવાન ” કેવળજ્ઞાન પ્રાપ્ત કરા તા પણ જ્યાં સુધી જાણ ન થાય ત્યાં સુધી છદમસ્થ ગુરૂના વિનય કરે છે. ગુરૂ એઠા રહે ન શિષ્ય કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી જાય છે. પંથકના ગુરૂ પ્રમાદી હતા. ખાઇ પીતે પડ્યા રહેતા હતા. કારતક ચામાસી પાખીના દિવસ આળ્યો. વિનયવાન શિષ્ય પંથકજી ચરણ સ્પર્શી કરવા જાય છે. ગુરુ જાગી જતાં તાડુકી ઊઠે છે. છતાં શિષ્ય એમ નથી ખેાલતા કે ચામાસી પાખી છે ને તમે કેમ ખમાવતા નથી ? વિનયવંત ા ગુરૂ કહે છે તે કરે છે પણ કરે છે તેમ કરતા નથી. આજે ચાલુ દિન છે. ટાઈમ થઈ ગયા છે. પણ ચાતુર્માસની પાખીના મહાન દિવસ છે. જેમ તમે વેપાર કરતાં પહેલાં મુકરર કરી છે! કે મારે કઈ લાઈન લેવી. તેમ અમારે પણ વીરવાણીની ચાર મહિના સુધી ધારા વહાવવી છે. તેમાં આત્માત્માને કઇ રીતે વધુ લાભ મળે તે નકી કરવુ' છે. આ ચાર મહિનામાં તમારે રાત્રીભાજનને ત્યાગ કરવા, લીલેાતરીને ત્યાગ કરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, અને તેટલી તપશ્ચર્યા કરવી. તપશ્ચર્યા થવાથી આરંભ સમારંભ ઘટે છે. પાણીમાં અને લીલેાતરીમાં જીવ છે તે અનંતા ભગવતાએ કહેવું છે, પણ તમને વિશ્વાસ ન હતા, પણ આજે તેા વિજ્ઞાન પણ આ વાત સાબિત કરે છે. આ હાલમાં છેલ્લી લાઈનમાં વડોદરાના આનંદીલાલ ખી. કાઠારી ડાકટર સાહેબ પણ બેઠેલા છે, તેમના જીવનમાં ધર્મની કેટલી લગની છે! તેઓ સર્જન છે. એ વ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy