________________
( ૧૮૪ )
તેમ ગુરૂ આશાતનાથી સંસાર વૃદ્ધિ થાય છે, કદાચ મંત્ર ઉપચારથા તે ત્રણથી ખચે, પણ ગુરૂ હિલનાથી તા મેાક્ષ નજ થાય, દશવૈકાલિક૦ કાઇક પ્રભાવિક અતિશયના બળે માથાથી પર્વતને તેડે, સુતા સિંહને જગાડે, તરવારની ધારાપર હાથ પછાડે, તાપણ તેવાને ગુરૂ આશતનાથી તા મેક્ષે નજ થાય. દશવૈકાલિક૦
અપ્રસન્ન ગુરૂના સાધના અભાવે, મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. માટે શાશ્વત સુખના અભિલાષીએ, જેમ ગુરૂ પ્રસન્ન રહે તેમ વવું. દશવૈકાલિક
જેમ વિનયથી સાધુ કીર્તિ, શ્રુત, જ્ઞાન, અને પ્રશસવા લાયક વસ્તુને પામે છે, તેમ મેાક્ષ ને પણ મેળવે છે, તેા તે વિનયનુ ખાખર સેવન કરી, દશવૈકાલિક
અધ્યાત્મ આશ્રી—માહુ વિકલતા રહિત પુરૂષા આત્મ શુદ્ધિને અર્થે જ શુદ્ધ નિર્દોષ ક્રિયા કરે છે, તેજ અધ્યાત્મ છે, એમ વીતરાગ પ્રભુ ઉપદેશે છે. પ્રશમરતિ.
જેમ સર્વ પ્રકારના ચારિત્રમાં સામાયિક સહગત રહે છે, તેમ સર્વ પ્રકારના મેાક્ષ માર્ગોમાં અધ્યાત્મ સહગતજ રહે છે. પ્રશમરતિ
ચેાથા ગુણુ સ્થાનથી માંડીને ઐાદમા ગુણુ સ્થાનક સુધી ક્રમે કરીને વધારે વધારે મુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમય હેાય છે. પ્રશમરતિ.
શાંત દાંત વ્રત નિયમમાં સદા સાવધાન અને વિશ્વવત્સલ એવા માક્ષાથી જીવ જે જે નિર્દેશ, નિષ્કપટ, ક્રિયા કરે છે, તે અધ્યાત્મ ગુણની વૃદ્ધિ માટે થાય છે. પ્રશમરતિ
મહારથના બન્ને ચક્રોની પરે વા પંખીની બન્ને પાંખાની પરે શુદ્ધ અવિકારી જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ બન્ને શુદ્ધ અંશે અધ્યાત્મમાં સાથે મળેલા સમજવા, અર્થાત શુદ્ધ જ્ઞાન યુક્ત શુદ્ધ ક્રિયા ચેાગેજ યથાર્થ અધ્યાત્મ હાઇ શકે. પ્રશમરતિ
ખાન, પાન, ઉપાધિ, માન, મહત્વ, રિદ્ધિ અને ગારવને માટે ભવાભિનંદીજીવજે ક્રિયા કરે છે, તે અધ્યાત્મના લેપ કરનારી થાય છે. પ્રશમરતિ
ક્ષુદ્ર, લેાભી, લાલચુ, દીન, અદેખા, ભયવાન, શઠ, મૂર્ખ, અને નકામા પાપારને સેવનારા, ભવાભિનંદી કહેવાય છે પ્રશ॰