________________
( ૧૩ ) સાધુ-રસ્તામાં ચાલતાં વાત કરે નહિ, વાત કરવી હોય તે એક બાજુ ઉભા રહીને વાત કરી લેવી દશવકાલિક
સાધુએ-ઐરાંઓને તેમ કરીને ભણાવવી નહીં, તે ઉત્તરાધ્યનમાં કહ્યું છે.
સાધુને- છોકરાઓને પરિચય, તેમ રમાડવા તે ઘણું નુકશાન કરતા છે, તે દશવૈકાલિક
સાધુ, સ્નાન કરે નહી, ( ન્યાય નહી.) વસ્ત્ર ધાવે નહી, વસ્ત્ર શિવતા વધેતે ફાડે નહીં, ફાડે તો દોષ નથી, તે સૂયગડાંગમાં છે.
સાધુ વર્ષમાં એક વખતે (માસુ બેસતાં પહેલાં) પાણીથી કાપ કાઢે, (વસ્ત્ર છે.) વધારે પાણીને જેગ ન મળતો ઝેળી પલ્લાદિક મળેલ પાણીથી કાઢી લે. (સાબુ ખાર નહી.) એવી આજ્ઞા છે. પ્રવચન સારોદ્વાર.
સદ ઉદ્યમી અપ્રમત્ત પુરૂષોને પ્રાંત કશી ઉપાધી રહેતી નથી. સાધુ, દિવસે સુવે નહીં, એક ઉપવાસ આલેયણ આવે છે.
કપડાં સુકવવાની દેરી રાત વાસ રહેતે એક આંબિલની આયણ આવે. * મિથ્યાત્વ–શ્રી અરિહંતને અવર્ણવાદ, અરિહંત ભાષિત થર્મને અવર્ણવાદ, ચતુર્વિધ સંઘને અવર્ણવાદ, તપ બ્રહ્મચર્ય પાળી દેવ થાય છે તેને અવર્ણવાદ બાલે, તે જીવ દુર્લભ બધી પણું પામે, ને એજ ઉપરના પાંચની સ્તવના કરતે થકે છવ સુર્લભ બધીપણું પામે છે, તે આચારાંગ ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે.
વિષ, અગ્નિ, સર્પ, સિંહ, હાથી અને શત્રુ એ સર્વે પ્રાણીના એકજ ભવને હણી શકે છે, પણ મિથ્યાત્વત સત્તામાં હેવાથી પ્રાણીને અનંત કટિભવમાં હણે છે (એટલે અનંતા ભવ કરાવે છે.)
ગુરૂ આશાતના વિષે–ગુરૂ આશાતના કરવા વાળાને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે, આમ છે તો તેવાને મોક્ષ પણ નથી. દશવૈકાલિક
કેઈ. જીવવા માટે અગ્નિમાં ઉો રહે, આશી વિષ સર્પને : :કોલ પમાડે, કે ઝેર ખાય, તો આમ કરવુંઉલટું મરણ થાય છે.