________________
( ૧૪૮ )
૧ આદેશિક—પૂર્વ કરેલ ભાત, લાડુને દહી, ગાળથી સ્વાદીષ્ટ કરે, અને ઘી મેળવે તે.
૩ પુતિ—મ્રુદ્ધ આહારને આધા કમીથી મિશ્ર કરે તે. ૪ મિશ્ર—પેાતાને તથા સાધુ માટે પ્રથમથી જ કલ્પી કરવું તે. ૫ સ્થાપિત—ખીર અાદિક કરી સાધુ માટે સ્થાપી રાખવાં તે. ૬ પાહુડી—વિવાહવિલંબ છતાં સાધુ જાણી લાભ લેવા વિવાહ વહેલા કરે તે.
૭ પાદુઃકરણ અંધારામાં રહેલી વસ્તુ દીવાદિથી શેાધી લાવી આપે તે.
૮ ક્રીત—સાધુ માટે કીમત આપી ( વેચાથી ) લાવી આપે તે. ૯ પ્રાચિત્ય સાધુ માટે ઊધાર લાવીને આપે તે.
૧૦ ’પરાવત ન—પેાતાની વસ્તુ ખીજાની સાથે અદલાબદલી કરીને આપે તે.
૧૧ અભ્યાહત—કાંઇ પણ સહુામુ લાવીને આપે તે. ૧૨ ઊભિન્ન—કુલ્લાદિકમાંથી ધી કાઢવા તેના મુઢીચેથી માટી દૂર કરે તે.
૧૩ માલાપહત—માળ ઊપરથી છીંકેથી કે લાંચરેથી કાંઈપણ લાવી આપે તે.
૧૪ આચ્છેધરાજાર્દિકા કોઈની પાસેથી જખરાઈથી લઈ આપેતે. ૧૫ અનાહિ આખી મંડળીની રજા શિવાય તેમાંથી એક જણ કાંઈપણ આપે તે. ૧૯ અધ્યેય પૂરક વધારી આપે તે.
સ્વાર્થ છતાં સાધુ આવ્યા જાણી આહાર
ઊત્પાદના સાધુથી થતા ૧૬ દોષ. ૧ ધાત્રીપિંડ—ગૃહસ્થના બાળકને દૂધ પાવુ, વ્હેવરાવવુ, શણગારવુ, રમાડવું, ખેાળામાં બેસારવુ તે.
૨ કૃતિપિંડ—દૂતની પેરે સદેશા લઇ જવા લાવવા તે. નિમિત્તપિંડ—ત્રણે કાલના લાભાલાભના નિમિત્ત કહેવા તે.
દ
૪ આજીવર્ષિઢશિક્ષા માટે પેાતાના કુળ, જાતિ, કર્મ, શિલ્પ આનિાં વખાણ કરવાં તે.