________________
( ૧૪૯ )
૫ વનીપકપિંડ—પેાતાનુ દીનપણું જણાવીને ભિક્ષા લેવી તે ૬ ચિકિત્સાપિંડ—ભિક્ષા માટે ઔષધાદિક ખતાવવા તે. ૭ ક્રીધપિંડ—ગૃહસ્થને ડરાવી શાપ આપી આહાર લેવા તે. ૮ માનપિંડ—અમુક ઘેરથી સારા આહાર લાવી આપું, તેમ પ્રતિજ્ઞા કરી ગૃહસ્થને વિટંબના કરી લાવી આપે તે. ૯ માયાપિંડ—ભિક્ષા માટે જુદા જુદા વેશ તેમ ભાષા બદલે તે. ૧૦ લાલપિંડ—ભિક્ષા સારી લેવા માટે ઘણું ભમે તે. ૧૧ પૂર્વ પશ્ચાત સંસ્તવ—પહેલા ગૃહસ્થના માબાપ, પછી સાસુસસરાની પ્રશંસા પૂર્વક તેમની સાથે પેાતાના પરિચય જણાવવા તે.
૧૨ થી ૧૫ વિદ્યાદિ પિંડ—૧૨, ૧૩, ૧૪, ૧૫ ભિક્ષા માટે વિદ્યા, મંત્ર, ચુર્ણ, તથા યાગને ઊપયોગ કરવા લાગે તે. ૧૬ મૂળ કપિંડ—ભિક્ષા માટે ગર્ભનું સ્ત ંભન, ગર્ભનુ ધારણ, પ્રસવ, રક્ષાખ ધનાદિક કરવાથી લાગે તે. એષણાના સાધુ અનેશ્રાવકથી થતા ૧૦ દોષ.
૧ શકિત-આધા કર્મીની શંકા છતાં પણ ગ્રહણ કરવા તે. ૨ સક્ષિત-સચિત અચિત એવા મધુ આદી નિંદ વસ્તુ સ ંઘટ્ટ વાળા લેવા તે.
૩ નિક્ષિત-સચિત મધે સ્થાપન કરેલુ' અચિત લેવું તે. ૪ વિહિત-સચિત ફળાદિથી ઢંકાયેલું અન્નાદિ લેવું તે. ૫ સંસ્કૃત-દેવાના પાત્રમાં રહેલા પદાર્થને ખીજા પાત્રમાં નાંખી જે આપવુ તે.
૬ દાયક–બાળક, વૃદ્ધ, નપુંસક ધ્રુજતા, આંધળા, મઢ્ઢાન્મત્ત હાથપણિવનાના, બેડીવાળા, પાદુકાવાળા, ખાંશીવાળા, તાડનાર, ફાડનાર, કડક ( અનાવિ॰) દળનાર, ભુજનાર, કાતરનાર, પિંજનાર છકાય વિરાધક, છેાકરાવાળી સ્ત્રી, ગણી સ્ત્રી એટલા પાસેથી આહાર લેવા તે.
૭ ઉન્મિશ્ર—દેવા લાયક ખાંડ વિગેરેને સચિતમિશ્રિત કરી આપેતે *૮ અપરિણત-અચિતપણાને પામ્યા વિનાનું જે દેવું તે..