________________
( ૧૪૨ )
થાય, ૨૫, ગુરૂનુ વચન અસત્ય કરવા માટે, તમને સાંભરતું નથી, આ અર્થ આવેા છે એમ કહે ૨૬, ગુરૂની કથાના છેદ કરે ( વચ્ચે ડાહાપણ કરે. ) ર૭, ગુરૂની પદ્માના ભેદ કરે. ૨૮, ગુરૂ કહી રહ્યા પછી પાતે પાછા વિસ્તારથી કહે ૨૯, ગુરૂના સચારાને પગથી સ્પર્ધા કરે ૩૦, ગુરૂના આસનપર એસે ૩૧, ગુરૂથી ઉંચા આસને બેસે ૩૨, શુથી સરખા આસને બેસે ૩૩, આ પ્રમાણે ગુરૂની તેત્રીશ આશાતના તે તજવા ચેાગ્ય છે. છત્રીશ વસ્તુની સંખ્યા.
ઊત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયના. મનહર છંદ.
વિનયને પરિસહ, ચતુરંગીને અસંખ્ય, અકામ સકામ સુધી, પાંચમુ પ્રમાણવુ, ક્ષુલ્લક ચેલક અને, કપિલને નિમ પછી,
દ્રુમપત્ર બહુશ્રુત,હરિકેશી જાણવું; ઊત્તમ ચિત્ર સંભૂતિ, ઇયુકારી ભિક્ષુ એમ,
બ્રહ્મચર્ય અને પાપ, શ્રમણનું ઠાણુછ્યુ, સતિને મૃગાપુત્ર, અનાથી સમુદ્ર પાલ,
રથનેમિ અને કેશી, ગૌતમનું આણુવુ. ૨ ૧ ૫ અષ્ટ પ્રવચનનું ને, જયઘાષ સમાચારી,
ખકિય મેાક્ષ મા, ગાઈને ગણાવું છું, સમ્યક્ત્વ પરાક્રમ, તપા માર્ગ તેના પછી,
ચારિત્ર વિધિનુ જોગ, ચાગ તે જણાવું છું; પ્રમાદ સ્થાનાધ્યયન, કર્મ પ્રકૃતિને લેશ્યા,
સાધુમાર્ગ જીવાજીવ, વિભક્તિ ખતાવું છું, આ છત્રીશ અધ્યયના, ઉત્તરાધ્યયને આપ્યાં, લલિત લેખીત શિર, નેહથી નમાવુ છું. ॥ ૨॥ પન્નવણા સૂત્રના ૩૬ પદો—૧ પદ પરૂપણા, ૨ પદ્મસ્થાન, ૩ બહુ વક્તવ્યતા, ૪ સ્થિત, ૫ વિશેષ, ૬ વતી, ૭ સાસાસાસ, ૮ સત્યા, ૯ જોણી, ૧૦ ચર્ચ, ૧૧ ભાષા, ૧૨ શરીર, ૧૩ પ્રમાણુ, ૧૪ કષાય, ૧૫ ઇંદ્રિ, ૧૬ પ્રયાગ, ૧૭ લેશ્યા, ૧૮ કાયથિત, ૧૯