________________
(
૧
)
( ૧૪૧ ) ચિતે ગુરૂ બુરૂ ચિંતી, ઢીંચણપ હાથ રાખી,
ભયથીને મને ભજે, એવું મને ધરેતે; ગુરૂ નિજ મિત્ર ધારી, આપ ગૌરવ ઈચ્છાથી,
ભણવા આદિ કારણે, ચેરપરે ડરતે. શત્રુધારી ક્રોધ થકી, તર્જનાને શઠતાયે,
અર્ધ વાંદી વિકથાને, અંધારે કરાય છે; સિંગર્યું એક તરફે, વંદનને કર જાણે,
એઘાને મસ્તકે હાથ, લાગેન યુ થાય છે. ઓછા વધુ અક્ષરથી, મુગાપરે મોટા શબ્દ,
અયોગ્ય રીતેથી એમ, બત્રીસ ગણાય છે; આ બત્રીશ દેષ તજી, ગુરૂને વંદન કહ્યું,
દેષ સેવેતે લલિત, પાપજ બંધાય છે, જે ૨ છે સંયમના ખપીએ-સંયમની ઉન્નતિના અર્થે, આ કર કાવ્ય કલોલ ભાગ- ૨ પાન ૩ 9. શ્રીયશોવિજયજી કૃત ચતિધર્મ (સંયમ) બત્રીશી વાંચવી, તે મનન કરવા ગ છે.
તેત્રીશ વસ્તુની સંખ્યા.
ગુરૂની તેત્રીશ આશાતના. ગુરૂની આગળ પડખે અને સમીપે ચાલે, ઉભું રહે અને બેસે ૯, બહારથી આવી ગુરૂં પહેલાં આચમન લે ૧૦, ગુરૂ પહેલાં આલવે ૧૧, રાત્રે ગુરૂનું વચન સાંભળ્યા છતાં જવાબ ન આપે ૧૨, ગુરૂપાસે આવેલ શ્રાવકેને પહેલાં પિવે બોલાવે ૧૩, ગોચરી પોતાની મેળે અથવા બીજા પાસે આળો ૧૪, ગુરૂને આહાર દેખાડે નહી અને બીજાને દેખાડે ૧૫, ગુરૂની આજ્ઞા લીધા વિના અથવા નિમંત્રણ કર્યા વિના બીજાને નિમંત્રણ કરે ૧૬, ગુરૂને પૂછ્યા વિના સ્નિગ્ધ પદાર્થ બીજાને આપે ૧૭, ગુરૂને સારી વસ્તુ ન આપે તે પોતે ખાય ૧૮, ગુ વચન સાંભળે નહી ૧૯ ગુરૂને કર્કશ વચન કહે ૨૦, ગુરૂ બોલાવે ત્યારે ખાનપર બેઠાંજ જવાબ આપે ૨૧, ગુરૂ બોલાવે ત્યારે શું છે? એમ તજીના કરતે બેલે, ૨૨, ગુરૂને તું એ શબ્દ કહે ૨૩, ગુરૂનું વચન ઉચ્ચાપ (માને નહી.) ૨૪ ગુરૂનું બહુમાન થતું દેખી ખુશી ન