________________
( ૧૪૦ )
સારી ક્રિયા કરનાર, ૨૦ આશ્રવને રોકનાર, ૨૧ આત્માના દૂષણ દૂર કરનાર, ૨૨ અજ્ઞાનીના સંગ રહિત, ૨૩ મૂળ ગુણ ઊત્તર ગુણુ આરાધક, ૨૪ સ્થિર ચિત્તે કાઉસ્સગ્ગ કરનાર, ૨૫ પ્રમાદ રહિત ક્રિયા કરનાર, ૨૬ ક્ષણે ક્ષણે શુદ્ધ ક્રિયા કરનાર, ૨૭ મન વચન કાયાના ચેાગાને ધર્મમાં જોડનાર, ૨૮ સંસાર ભાવથી વિરક્ત રહેનાર, ૨૯ ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત કરનાર, ૩૦ આલેાચી નિ:શલ્ય થનાર, ૩૧ માયા રહિત આચાર પાળનાર, ૩ર આલેાચી નિંદી સંથારા કરી પડિત મરણે મરનાર.
શીયલની ૩૨ ઉપમાઓ—૧ જેમ ગ્રહ નક્ષત્ર તારામાં ચંદ્ર મેાટા, ૨ મણ મેાતી પ્રવાલાદિકની ઉત્પત્તિમાં રત્નાકર, ૩ તમામ રત્નામાં ચિંતામણી, ૪ આભૂષણેામાં મુકૂટ, ૫ વસ્ત્રોમાં દેવદૃષ્ય, ૬ પુષ્પામાં કમળ, છ ચંદનમાં ખાવના ચંદન ૮ ષધિમાં ચુલ હિંમત, ૯ નદીયામાં સીતાદા, ૧૦ સમુદ્રોમાં સ્વયંભૂ રમણુ, ૧૧ ગાળ પમાં રૂચક પર્વત, ૧ર હસ્તિયામાં ઐરાવણુ, ૧૩ ચતુષ્પદોમાં કેસરીસિંહ, ૧૪ નાગકુમારમાં ધરણે. ૧૫ સુવર્ણ કુમારમાં વેણુ કુમાર, ૧૬ સર્વ દેવ લાકમાં પાંચમું બ્રહ્મ દેવ, ૧૭ સર્વ સભામાં સાધર્મ સભા, ૧૮ દેવ સ્થિતિમાં સર્વો સિદ્ધ, ૧૯ ૨ગમાં ગળીના, ૨૦ દાનમાં અભયદાન, ૨૧ સાયણમાં વજ્રા ઋષભનારાચ, ૨૨ સઠાણુમાં સમ ચતુર સંસ્થાન, ૨૩ જ્ઞાનમાં કેવળ જ્ઞાન, ૨૪ ધ્યાનમાં શુકલ ધ્યાન, ૨૫ લેશ્યામાં શુકલ લેસ્યા, ૨૬ દેવામાં તીર્થંકર દેવ, ૨૭ ક્ષેત્રમાં મહાવિદેહ, ૨૮ પર્વતમાં સુમેરૂ, ર૯ વનમાં નંદન, ૩૦ વૃક્ષમાં કલ્પવૃક્ષ, ૩૧ સેનામાં ચક્રવીની ૩૨ રથેામાં વાસુદેવને રથ માટે છે. તેમ સÖમાં શીયળ વ્રત મેટામાં મેટુ છે.
ગુરૂ વદનમાં લાગતા ૩૨, દેષ તજવા.
મનહર છંદ.
અનાદર સ્તબ્ધ પણે, ઉતાવળે વંદનના, ચેાખ્ખા અક્ષર ન મેલે, કુટ્ટી તીડ પરેતે; અંકુશ જ્યું આઘા રાખી, કાચબાને મીન પરે, એક વાંદી તુર્ત ખીજે, વદનને કરેતે.