________________
( ૧૩૯ )
શતક છે સો ગાથાને પાંચના જગત ચંદ્ર;
સૂરિના શિષ્ય દેવેંદ્ર સૂરિ કૃતી જાણવી સપ્તતિકા છઠ્ઠો ગાથા સીતેર પછી નેવાશી, પૂર્વધર કૃતી તેની લલિત પ્રમાણવી. છે ૧ છે
૨૧-૨૨-૨૩-૨૪ ચાર પ્રકરણ છે. આ ચાર પ્રકરણના કર્તા અને તેની ગાથા. પહેલું પ્રકરણ તે જીવ વિચારનું જાણે,
શાંતિ સૂરિ કર્તા ગાથા એકાવન એની છે; નવતત્વ ગાથા સાઠ બીજુ પ્રકરણ છે એ,
કર્તાનું ત્યાં નામ નથી કૃતી શુભ કેની છે, દંડક પ્રકરણની ગાથા બેંતાલીશ કહી,
ગજસાર મુનિકૃતી, જુગતિ મજાની છે; સંઘયણ ત્રીશ ગાથા હરિભદ્ર સૂરિ કૃતી,
વિગત લલિત કહી જાણે જે તે જેની છે. જે ૧ ૨૫ શ્રી રષિમંડળ તેંત્ર-તેના કર્તા શ્રી ગૌતમ સ્વામી છે. ૨૬ ક્ષેત્રમાસ- બેના ર્તા શ્રી જિનભદ્રગણક્ષમાશ્રમણ ર૭ બ્રહલ્લંઘયણ છે. તે વિક્રમ સં. ૬૪૫ સુધીમાં થયા છે. ૨૮ આત્મરક્ષા નશ્મકારમંત્ર–તે પૂર્વાચાર્ય કૃતિ છે. ૨૯ ગ્રહશાંતિસ્તોત્ર–તેના કર્તા શ્રી ભદ્રબાહુ સ્વામી છે. ૩. જિનપંજરસ્તોત્ર–તેના કર્તા શ્રી કમળપ્રભ આચાર્યું છે. ૩૧ નવકારનો છંદ–તેના ર્તા કુશળ લાભ વાચક છે.
બત્રીશ વસ્તુની સંખ્યા. સાધુના ૩ર ગુણે-૧ પાપ આલેચી નિ:શલ્ય થાય, ૨ આલેચેલું પાપ કઈને કહે નહિ, ૩ દ્રઢ ધમી હોય, ૪ ઉભય લેકની વાંછા રહિત તપ કરે, ૫ શરીરની શોભા ન કરે, ૬ છાની તપશ્યા કરે, ૭ અજાણ્યા કુલની ગોચરીલે, ૮ નિર્લોભી હોય, ૯ સરલ સ્વભાવી હેય, ૧૦ પરિસહથી ડરે નહિ, ૧૧ નિર્મળ મને સંયમ પાળે, ૧૨ શુદ્ધ સમક્તિ પાળે, ૧૩ ચિત્ત સ્થિર રાખે, ૧૪ કપટ રહિત આચાર પાળે, ૧૫ વિનયવંત, ૧૬ પૈરાગ્યવંત, ૧૭ સંતોષી ધીર્યવંત, ૧૮ સારી રીતે ધર્મ ધ્યાન કરનાર. ૧૯