________________
( ૧૩૮ )
૮ કલ્યાણ મદિર—સિદ્ધસેન દીવાકરે મનાવ્યું, તેનાથી અવંતી પાર્શ્વનાથ પ્રગટ થયા, તે વિક્રમ રાજાના વખતમાં થયા છે.
૯ ભક્તામર—વીશમા પટધર માનતુંગસૂરિએ બનાવ્યું, આ આદીશ્વરનું સ ંસ્કૃત સ્તોત્ર છે, ઊજ્જયિનીમાં વૃદ્ધ ભાજે, આચાની પરીક્ષા માટે અંધ બાંધી ૪૮ તાળાં માર્યાં, તે સ્હેાત્ર ખેલતા મુક્ત થયા, આથી રાજા જૈન ધર્મની ઇચ્છાવાળો થયા.
૧૦ જયતિહુ અણુ—તે નવાંગી ટીકાના રચનાર શ્રી અભયદેવસૂરિશ્વરે બનાવ્યું. તે વિક્રમ સં. ૧૧૩૩-૩૯ સ્વગે ગયા.
૧૧ સકૅલા ત્—આ શ્રી હેમચંદ્રસૂરિશ્વરે બનાવ્યુ છે, તેમાં ચાવીશ જિનની સ્તુતિ છે.
૧ર સ્નાતસ્યાની સ્તુતિ—આ સ્તુતિ શ્રી હેમચંદ્રના શિષ્ય ખાલચંદકૃત છે. તેને પાછળથી પ્રતિક્રમણમાં દાખલ કરી છે.
૧૩ જચિંતામણી—આ ચૈત્યવંદન શ્રી ગાતમ સ્વામીએ અષ્ટાપદ તીર્થ ઉપર મનાવ્યુ છે.
૧૪ નમ્રુત્યું. તેમાં ઇંદ્ર કૃત ભગવાનના ગુણાનુ વર્ણન છે. ૧૫ સ`સાર દાવાનળ સ્તુતિ. આ સ્તુતિ શ્રી હરિભદ્રસૂરિ જે ૧૪૪૪ ગ્રંથના કર્તા હતા, તેમને અંત સમયે કરેલી છે. ૧૬ સકલતી વદન. આમાં શાશ્વતા અશાશ્વતા, ત્રણે લેાકના ચૈત્ય ને બિંબેાનુ વર્ણન છે. તે જીવવિજયજીએ બનાવ્યું છે.
૧૭ લઘુશાંતિ—આ ૧૯ મા પટધર માનદેવસૂરિએ તક્ષશિલાના શ્રાવકોના ઉપદ્રવ શાંત થવા, નાડાલથી બનાવી મેાલી છે. ૧૮ નમાĆત સિ—આ સિદ્ધસેન દીવાકરે બનાવ્યું. ૧૯ રત્નાકર પચીસી—રત્નાકર સૂરિયે રચી છે. તેમાં આત્મનિંદા કરી, સમકીત યાચના કરી છે. તે સં. ૧૩૭૧ સુધી હતા. ૨૦ છે કર્મ ગ્રંથની ગાથા અને કર્તા સાથે,
મનહર છંદ.
ક વિપાક પહેલા એકસઠ ગાથા એની; કસ્તવ બીજો ગાથા ચાતરીશ ઢાણવી; મધ સ્વામીત્વ છે ત્રીજો પચીશ તે ગાથાવાળા; ષડશીતિ ચેાથા ગાથા છાશી મને માનવી;