________________
(૧૨) વિરકત, વૃદ્ધ, મોહીત, તલીન કે વિવેકવિકળ થઈ જવું નહિ, રાગદ્વેષ કર નહિ. એવી રીતે સાવધાનપણે સાધુ યેગ્ય આચારમાં પ્રવર્તતાં ઉતમહાવ્રત યથાવિધિ આરાધી શકાય છે.
સાવીનાં ૨૫ ઉપકરણ અવગ્રહાંતક–હેડીના આકારવાળુ ગુપ્તસ્થાન હાંકવાનું વસ્ત્ર,
પર–ચાર આંગળ પહોળે કેડ બાંધવાને, તેના આધારે અવગ્રહાંતક રખાય તે.
અરૂક–કેડથી અધી સાથળ સુધી પહેરવાનું ચડી જેવું.
ચલણિકા–ચણીયે તે ચકના આકારને ઢીંચણ સુધીનો. આ બે સીધા વિનાનાને કંસેથી બંધાક છે.
અત્યંતરનિવસની કેડથી અહીં જંઘાં ઢંકાય તેવું ઘાઘરાના જેવું.
બહિનિવસની–તે કેડથી તે પગની ઘુંટી ઢંકાય તેટલું લાંબુ ઘાઘરાના આકારવાળું, કેડથી નાડીથી બંધાય છે, તે સર્વે કેડથી નીચેના કદ્દા.
કંચક–પોતાના અંગ પ્રમાણે તે કસોથી બંધાય છે. ઉપકક્ષિકા-દેઢ હાથ સરસ જમણી કાખ હંકાય તેવું.
વેકક્ષિકા–તે પટના આકારે હોય છે ને તે ડાબે પડખે પહેરાય છે, તે ઉપકક્ષિકા ને કંચુકને ઢકે છે.
સપાટી-આ સંઘાટીઓ ચાર હોય છે ને તે શા થી ૪ હાથ લાંબી હોય છે. તે નીચે પ્રમાણે –
પહેલી બે હાથ પહોળી તે અપાસરામાં ઓઢાય. બીજી ત્રણ હાથ પહોળી બેચરી જતાં એકાય. ત્રીજી ત્રણ હાથ પહોળી થંડિલ જતાં મોઢાય છે. ચોથી વ્યાખ્યાન તથા સ્નાત્રાદિક ઓચ્છવમાં એવય.
ધકરણી–તે ઉનની ને ચાર હાથ સંચરસ હોય, તે ચાવડી કરી ખભે નંખાય છે.
આ ઉપરના ૧૧ અને ૧૪ સાધુના મળી ૨૫ ઉપકરણ સાવીના જાણવા તેમાં જે ચલપટ્ટો છે તે ચાવીને સાડા બાણ.