________________
(૧૦૪. વશ્વકરણ ને વળી ભૂતાદિદમની તેને,
અગ્નિ આદિ ઉપદ્રવ, શમની ગણાય છે; સર્વે સંપત્કરી શિવસુખદાયીની લલિત, ચિાદ મહાવિદ્યામાંનું, સાધે સુખ પાય છે. બીજી ચૌદ વિદ્યાઓ.
મનહર છંદ. કાગવેદ યયુર્વેદ ત્રીજે સામવેદ તેમ,
અથર્વવેદે વિદ્યાએ ચારતે કહાય છે; શિક્ષા પાંચ કલ્પ છઠી વ્યાકરણ છંદે આઠ,
તિષે તે જોગ નવ વિદ્યાઓ વર્ણાય છે; નિરૂક્તિની દશમીને મિમાંસા અગીયારમી,
બાર આન્દીક્ષિકી તેર ધર્મ શાસ્ત્ર થાય છે, છેલી પુરાણની સહી વૈદ આવઘાઓ કહી,
તેમ અન્ય શાએ માંહિ લલિત લેખાય છે. ગુણસ્થાનક ચેદ સ્થાન ઘડવા કહ્યાં, ચડિયે તે બે ચાર; ભાવના– અબ આઠે ઉદ્યમ કરી, પચી જા ઝટ પાર.
પંદર વસ્તુની સંખ્યા. પંચ મહાવ્રતધારી સાધુઓની અવશયકરણીના ૧૫ ભેદ૧ હમેશાં પ્રતિક્રમણ ન કરે તે ફરી ઊઠામણુ કરે. ૨ બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરે તે ઊપવાસની આળાયણ આવે. 8 કાળ વખત પ્રતિક્રમણ ન કરે તે ચોથભક્તનું પ્રાયશ્ચિત લાગે. ૪ સંથારા ઉપર પ્રતિક્રમણ કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૫ માંડલે પ્રતિક્રમણ ન કરે તે ફરી ઊઠામણ કરે. ૬ કુશીલિયાને પ્રતિકમે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૭ સંઘને ખમાવ્યા પછી પડિકમે તે ઊઠામણ કરે. ૮ પિરસી ભણાવ્યા પહેલાં સુવે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૯ દિવસે સુવે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૦ વસતિ અપવેસે આદેશ વિનામાગે સઝાય કરે તો ચાથ
અને પ્રાયશ્ચિત લાગે.