________________
(૧૦૭) જેતા બધે પ્રશ્ન કરે સમજે તેવું જ વહે, ગર્વ ત્યાગ ધર્મવંત સંત સુજાણ છે.
શ્રેતાના ૧૪ ગુણ ભક્તિવંત મીઠાબેલે અંહકાર રહિત ને,
શ્રવણુમાં રૂચી સારી ધીરતાનું ધ્યાન છે; એક ચિત્તે સુણનાર જેવું સુચ્છું તેવું કહે,
પ્રશ્નકાર સાંભળેલા શાસ્ત્ર સારે જાણું છે; ધર્મ કામે ન પ્રમાદ દતારપણાએ દિલ,
ગુણ ને નિંદાદિકે સદા એ અજાણ છે; દોષથી રહિત દાગે શ્રેતા ચાર ગુણે આવે, લલિત જે લખ્યા ગુણ હોય તે પ્રમાણ છે.
ચૈદ ગુણસ્થાન,
મનહર છંદ મિથ્યાત્વ ને સાસ્વાદન મિશ્ર અવિરતિ સમ્યફ,
દેશવિરતિ શ્રાવક સાધુ છઠ્ઠ (પ્રમત્ત) પાય છે; અપ્રમત્તદશા જુજ નિવૃતિ અનિવૃત્તિનું,
સૂક્ષ્મસં૫રાયે અ૯૫ કષાય કરાય છે, ઉપશાંત મોહનીયે ખાસ ત્યાંથી પડે ખરો,
ક્ષીણમેહે કષાયને કર્મો ક્ષય થાય છે; સગી કેવળજ્ઞાન અગી લલિત પાંચ, હસવ અક્ષર ગણતાં જીવ મોક્ષે જાય છે. ૧
ચંદ મહાવિધા.
મનહર છંદ આકાશગામિની અને પરકાય પ્રવેશીની,
રૂપ પરાવત્તિની ને તંલિની કહાય છે, મોહિની સુવર્ણસિદ્ધિ રજત ને રસસિદ્ધિ,
બંધ મોક્ષની ને શત્રુ પરાભવિ ગાય છે; ૧ આ ચૌદ ગુણસ્થાનમાં એક ચૌદમું અાગી ગુણસ્થાન આત્માના ઘરનું છે; અને બાકીના તેર તે તે પુદગલના ઘરના છે. ૨ ચાર લાતીમાં (જાના દર્શના. મોહની અંતરાય૦ ) ને લય થાય છે તે.