________________
( ૧ ) - ૨ અનુમાન–ઓછું પ્રાયશ્ચિત આપતા હોય તેવા પાસે આલેયણ લે તે.
૩ દ્રષ્ટ–બીજાએ દેખેલા દેશે આવે પણ બીજા નહી તે. ૪ બાદર--મોટા દે આવે પણ નાના ન આવે તે.
૫ સેમ-નાના દે આવે ને ખાટો ડોળ કરી મોટા ન આવે તે.
૬ છ-છાના આવીને આલેચ, ગુરૂ સાંભળે નહિ એવી રીતે. - ૭ શાયદાકી–ઘણું લેકના ગડબડાટમાં, ગુરૂ ન સાંભળે તેમ આવે તે.
૮ બહુજન-ઘણા માણસો સાંભળે તેમ અથવા સંભળાવે તેમ બોલે તે.
૯ અવ્યક્તઅવ્યકત ગુરૂ પાસે (શાસ્ત્રના અજાણ પાસે) આવે તે.
૧૦ તલ્લેવી–પિતાની સમાન પ્રાયશ્ચિત આલેચનારનું જોઈ આલેચે પણ પિતાના દોષ પ્રગટ કરે નહી, વા ગુરૂને તિરસ્કાર કરતે આવે અથવા જેની પાસે પોતાના દોષે કહેતાં શરમ ન લાગે તેની પાસે આવે. ઈતિ પ્રાયશ્ચિત.
(૨) વિનય. તેરને વિનય- તીર્થકર સાધુ કુલ ગણ, સંઘ ક્રિયા ને ધર્મ,
જ્ઞાન જ્ઞાની સૂરિ સ્થવિર, વાચક ગણું સુકર્મ. વિનયને બીજો પ્રકાર-ગુણવાનની ભક્તિ કરવી તથા આશાતના ટાળવી, ગુણે કરી નમસ્કાર કરે છે, તેના સાત ભેદ છે, તે કહે છે. આદર વસ્તુ- અરિહંત સિદ્ધ આચાર્ય, પાઠક સાધુ પ્રવચન
પ્રાસાદ પ્રતિમા સંઘ, દશમે રણે દર્શન આ શેની–મન વચન કાયાએ ભક્તિ કરવી તે ત્રણ, અને મન, વચન, કાયાએ આશાતના ટાળવી તે છ થયા.
સાતમો લોકપચાર વિનય તે–ગુણી પુરૂષના સહવાસમાં વસવું, માતાપિતાદિ વડેરાઓની ભક્તિ કરવી, તેમનાં વચન માનવાં દરેક કાર્ય તેમની મરજી પ્રમાણે કરવું, તે કે