________________
( ૯૦ )
૩ થાશ્ત્રિવાન—નિરતિચાર ચારિત્રને પાળનાર હાય તે ૪ ગ્રહણુકુલ—બહુ યુક્તિયે કરી આલેયણ દાયકાના, વિવિધ તપ વિશેષે કરી અંગીકાર કરાવવુ, તેમાં કુશળ હાય તે.
૫ ભેદજ્ઞ—સભ્ય પ્રાયશ્ચિતની વિધિમાં પરિપૂર્ણ અભ્યાસ કરેલા હાય, અને આલેાયણના સર્વે વચારને જાણે તે
૬ અવિ ખાદી—આલેાયણ લેનારના મોટા અપરાધ સાંભળી પાતે ખેદ ન કરે, પણ ઊલટા તેને તથાપ્રકારના વેરાગ્ય વચનથી આલેાયણ લેવામાં ઉત્સાહ વધારે, એવા ગુરૂ હેાય તેને આલેાયણુ
આપવા લાયક સમજવા.
એવાના અભાવે આલેાયણુ કયાં લેવી ?—સ્વગચ્છના આચાર્ય પાસે, અને તેના અભાવે એક સમાચારીવાળા ખીજા આચાર્ય પાસે, તેમના અભાવે અન્ય સામાચારી. વાળા સંવેગી અભાવે ગચ્છના આચાર્ય પાસે, તેના ગીતા પાસ્થાની પાસે, તેના અભાવે ગીતાર્થ સારૂપિક (શ્વેત વસ્ત્રધારી, મસ્તકે કેશ નહિં રાખનાર, કાછડી નહી વાળનાર, રોહરણું ને બ્રહ્મચય વિનાના, સ્ત્રી વિનાના અને શિક્ષાગ્રાહી) પાસે લેવી, તેના અભાવે પદ્માકૃત પાસે ( ગીતા ચારિત્ર તથને ગૃહસ્થ થયેલ પાસે ) લેવી, તેના અભાવે જયાં ભગવાન અને ગણધરાએ આવી ઘણીવાર પ્રાયશ્ચિત આપેલુ છે. ને તે દેવતાએ જાણેલું હાય ત્યાં જઇ તે દેવતાનું અઠ્ઠમ તપથી આરાધન કરી તેની પાસે, ને તે ધ્રુવ ચવી ગયા હૈાય ને તેની જગ્યાએ બીજો દેવ આવ્યેા હાય તે, સીમંધરસ્વામી પાસે જઇ પૂછી ને આપે, તેના અભાવે અરિહંત પ્રતિમાજી આગળ પોતાની મેળે પ્રાયશ્ચિતની લેયણા લેવી, તેના અભાવે પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી અરિહંત સિધ્ધાની શાખે લેવી.
આલાયણ લેનારના દશ દેષ
દુહાઃ—માકપ અનુમાન દ્રષ્ટ, ખાદર સૂક્ષ્મ ને છન્ન; શબ્દાકુળ બહુજન અવ્યક્ત, તસેવીચે દશ ગણુ. એ દશેના વધુ ખુલાસા
૧ આકુપ--આલેાયણ ઓછી લેવા અર્થે ગુરૂતુ બહુ વૈયાવચ કરે તે.