________________
( ૭૫ ) દશવિધ ચકવાળ સામાચારી સામાચારી નામ--Jછાકાર મિથ્થાકાર, તથાકાર આવશ્યક;
નૈવિકી આપૃચ્છના, સાતમે પ્રતિપૃચ્છ. છંદણા ને નિમંત્રણ, ઊપસંપદા જાણ;
ચકવાળ સામાચારી, પ્રવચન સાર પ્રમાણ સુનિને ભેજન માટે–પ્રાર્થના કરવામાં આવે તે છંદના અને જ્યારે મુનિ ગ્રહણ ન કરે ત્યારે નિમંત્રણા, તથા રાત દિવસ ચકની પેઠે ભમ્યા કરે તે ચક્રવાળ, જ્ઞાન, દર્શન, ચારિત્રના લાભ માટે કઈ બહુશ્રત પાસે જવાય તે, ઉપસંપત સમાચારી જાણવી. દશ પ્રકારની સામાચારી-૧ ભિક્ષા. ૨ પ્રમાના. ૩ ઈપથિકી. ૪. આલોચના. ૫. ભજનવિધિ. ૬ માત્ર શુદ્ધ. ૭ વિચારી. ૮ થંડિલ. ૯ આવશ્યક. ૧૦
ઓઘ સામાચારી–તે ઘનિર્યુકિત ગ્રંથમાં કહી છે, ત્યાંથી જાણી લેવી.
પદવિભાગ સમાચારી–તે જીતક૯૫ તથા નિશીથાદિક છેદ ગ્રંથોમાં તેને ભલા સાધુના આચરણે કહી છે તે. દશ પ્રાયશ્ચિત-આલોચન પ્રતિક્રમણ મિશ્ર, વિવેકને કાઉસગ;
તપ છેદ મૂલ અવસ્થા, પરાંચિત્તે દશ લગ. તે દશ પ્રકારના ગુણ પાસે આવે–૧ જાતિવંત પાસે, ૨ કુલવંત પાસે, કવિનયવંત પાસે, ૪ જ્ઞાનવત પાસે, ૫ દર્શનવંત પાસે ૬ ચારિત્રવત પાસે, ૭ ક્ષમાવત પાસે, ૮ ઇંદ્રિયદમન કરવા વાળા પાસે,માયારહિત પાસે, ૧૦ પશ્ચાતાપ નહિ કરવાવાળા પાસે. સત્યના પ્રકાર--જનપદ સંમત સ્થાપના, નામ રૂપ પ્રતીત્ય;
વ્યવહાર ભાવ ગઉપમ, દશ પ્રકારનું સત્ય. તે દશે સત્ય દષ્ટાંત સાથે.
મનહર છંદ. કુંકણે પાણીને પીચ કહે જનપદ સત્ય,
કમળ પંકજ કહે સંમત તે જાણવું; પ્રતિમા વિગેરે તે તે સ્થાપના સત્ય કહાય,
કુળ વૃદ્ધિ નહિ છતાં નામ સત્ય ઠાણવું; ૧ અને વધુ ખુલાસે ના છઠ્ઠા ભાગના ૮૯ પાને જુઓ.