________________
( ૪ ) ક્ષપકશ્રેણુ ને વળી ઉપશમ એમ,
- જિનક૯પને આચાર ગયાનું કવાય છે; સૂક્ષ્મસંપાય તેમ પરિહારવિશુદ્ધિને,
યથાખ્યાત તિ ચારિત્ર વિરહ વદાય છે; કેવળજ્ઞાન ને મેક્ષ લલિત આદશ વસ્તુ,
- જંબૂસ્વામી સંગ ગઈ શાસ્ત્ર સમજાય છે. જે દશ ભેદે મુંડ-સ્પર્શ રસ ઘાણ ચક્ષુ ને, શ્રેત ક્રોધ ને માન;
માયા ભ મસ્તક મુંડ, દશ પ્રકારના જાણ. દશ સંકલેશ–ઉપકરણ ઉપાશ્રય ભક્ત, કષાય મન વચન કાય;
જ્ઞાન દર્શન ચારિત્ર દશ, સંકલેશ સમજાય. આકાશ સઝાય-ઉકાપાત ક્રિશિદાહ ગાજ, વીજ નિઘત સંધ્યાકાળ
યક્ષાલિત ધુંવાડા ધુમર, રજોવૃદ્ધિ દશ ચાળ. જીવ પરિણામ-જીવ ગતિ ઇંદ્રિય લેશ્યા, યોગ ઉપગ જ્ઞાન;
દર્શન ચારિત્ર વેદને, પરિણામ દશ પ્રમાણ દશ રૂચિ અને વિસ્તારે ખુલાસે.
મનહર છંદ. જિનેક્ત તત્વે પહેલી બીજી ગુરૂવાદિ બધે, | સર્વજ્ઞ વચને ત્રીજી રૂચિ તે ગણાય છે; સૂત્ર સિદ્ધાંતની ચોથી વાય અર્થે કહી પાંચ,
અભિગમ વિશિષ્ટની છઠ્ઠી સમજાય છે; દ્વાદશાંગી ન કરી વિચારતાં સાત થાય.
સંયમની ક્રિયા રૂચિ આઠમી મનાય છે; વિસ્તારથે કહી નવ દશમી તે શ્રુત ધર્મો
રૂાચ ત્યાં લલિત રાખ દશે સુખદાય છે. જેના આશાતના ત–પ્રથમ પંચ પરમેષ્ટિને, પ્રવચન અને ચૈત્ય
ભક્તિ કરા–બિંબ સંઘદર્શન ભક્તિયે, આશાતના તજ નિત્ય. દશને વનય કરે–આર્ય સિદ્ધ ચિત્ય કૃતને, યતિધર્મ સાધુ સૂરિ
પાઠક સંઘ સમકિતને, ભાવ વિનય ભૂરિ. વૈયાવચ્ચ કરે-આચાર્ય પાઠક પ્રવર્તક, સ્થવિર તપસ્વી ગ્લાન;
નવદીક્ષિત કુલ ગણ સંઘ, વૈયાવચ્ચ વર માન,