________________
છતા વેશે નહિ સાધુ રૂપ સત્ય તેને રાખ્યું,
પ્રતીત સત્યનું પછી રહ્યું તે પ્રમાણવું પુત્ર અપેક્ષાયેપિતા પિતા અપેક્ષાએ પુત્ર, 1 ટચલી અનામિકા ને વચલીયે માનવું અનુદરા કન્યા નામ અનુદરા ગર્ભ વિના,
જ્યાં જેહ ત્યાં તે સત્ય વ્યવહારે થાય છે, બગ વેત વર્ષે વધુ ભાવ સત્ય તેને ભાખ્યું,
વસ્તુ નામે નામ તેને સત્ય ગાય છે, કોઈ જન તળાવને સમુદ્ર સમાન કહે,
ઉપમા સત્યનું તેને નામ અપાવાય છે; દશ પ્રકારનું સત્ય દાખ્યું તે દ્રષ્ટાંત સાથે,
જ્યાં જે વ્યવહાર ત્યાં તે લલિત કહાય છે. બાદશ અસત્ય-કષાય રાગ દ્વેષ હાસ્ય, ભય અને અવર્ણવા;
આઘાત દશ અસત્યથી, ખરી ખવાશે ખાત. જ્ઞાનના નક્ષો-મૃગશિર આદ્રી પુષ્ય ને, પૂર્વ ત્રણમાં પાય
- મૂળ અ“લેષા હસ્ત ચિત્રા, જ્ઞાનની વૃદ્ધિ થાય. એ પડિલેહણુ––તિ એથે એક મુહપત્તિ, એક સંથારે હૈ,
ત્રણ ઉત્તરપટ કપડા, કામળ ચળપટ છે. પડિલેહણમાં– પડિલેહણમાં પાળજે, વચન નાહ જ વદાય ન બોલો શાસ્ત્રમાં એમ સૂચવ્યું, છકાય વિરાન થાય. દશ પચ્ચખાણ ને તુટતું આયુ.
મનહર છંદ. નવકારસી પિરસી પછી સાપેરિસી તે,
પુરિમુઢ એકાસન અને નવી આવે છે, એકઠાણું એકદંતી આંબિલ ને ઉપવાસ,
દશ પરચખા આયુ તૂટ્યાનું ગણાવે છે સે સહસ દશ સહસ લાખ દશ લાખ ક્રેડ
દશ કેડ શતક્રોડ ક્રમે લાભ પાવે છે; સહસ ક્રૌડ ને દશ સહસ કોડ વષાયુ,
અનુક્રમે લલિત એ શાસ્ત્રો સમજાવે છે. દશ પ્રકારે પચ્ચખાણ કરે–૧ અનાગત-ભવિષ્ય