________________
( ૭ ) આ મુનિઓનું કુટુંબ
શાર્દૂલવિક છંદ. ધીર્ય યશ: પિતા ક્ષમા ચ જનની, શાન્તિરિ ગેહિની, સત્યં સુનુ દયા ચ ભગિની, ભ્રાતા મનસંયમ: શમ્યા ભૂમિતલ દિશડપિ વ્યસન, જ્ઞાનામૃતં ભેજનમ
ચેતે યસ્ય કુટુંબિન વદ સખે! કસ્માત્ ભયં યાગિન: ? કરેમિ ભંતે–દેવસી રાઈ પ્રતિક્રમણે, ત્રણ ત્રણ સિંહ થાય;
ત્રણ સંથારા પિરસી, કરેમિ ભંતે કરાય. સાધુને વિહાર-ચાતુરમાસી એક ને, અડ માસે અડ ધાર;
સાધુ સંબંધી સૂચ, તે નવ કલ્પી વિહાર, સાધ્વીને વિહાર- ચાર્તુમાસનો એક ને, અડ માસી ચૌધાર;
સાધ્વી અર્થે સૂચવ્યો, પંચ કલપી વિહાર. આ નવ વિગય–દુધ દહીં ઘી ગેળ તેલ, ભક્ષ વિગય તે ભાય;
માખણ મધુ મધ માંસ તે, ચારે અભક્ષ ગણાય નવમેથી પડયા-નવમે વેયક ચલ્યા, પડયા અભવી પહાણ,
કાંઈ ઉણુ દશપૂવર, શાસે શાખ પ્રમાણ ; નવ પ્રકારને ધનધાન્ય ક્ષેત્ર વસ્તુઓને, સોનુ રૂ૫ કુપદ; પરિગ્રહ દ્વીપદ પદ નવ વિધે, પરિગ્રહની કહી હદ.
નવ પાપકૃત. ૧ ઉત્પાત રૂધિર વૃદ્ધિ પ્રમુખ ૨ તેર કળાશાસ્ત્ર ૨ નિમિત્તશાસ્ત્રને વર્તાવ ૭ વાસ્તુકશાસ્ત્ર ૩ મંત્રશાસ્ત્રનો વર્તાવ
૮ અજ્ઞાન શાસ્ત્ર ભારતા ૪ આઈસ્ક માતંગ વિદ્યાશાસ્ત્ર ૯ મિથ્યા પ્રવચન શાકયાદિ ૫ સંથારો કંબલાદિ પ્રમુખ દર્શનશાસ્ત્ર
નવ મટી પદવીચ–૧ તીર્થકરની, ૨ ચકવતીની, ૩ વાસુદેવની, ૪ બળદેવની, ૫ કેવળીની, ૬ સાધુની, ૭ શ્રાવકની, ૮ સમકિતની, ૯ માંડલિકની,
નવ પ્રકારના પ્રત્યુનીકે-શશુઓ-૧ આચાર્યને ૨ ઉપાથાય. ૩ સ્થવિરને. ૪ કુલને. ૫ ગણુને. ૬ સંઘને. ૭ જ્ઞાનને. ૮ દર્શનનો. ૯ ચારિત્રને.