________________
( ૭૦) દશ અવસ્થા કામની, વેવીશ વિષય હરંત હે વિનીત. અઢાર સહસ શીલાંગ રથે, બેઠા મુનિ વિચરંત હે વિના ૩ દ્રવ્યથી ચાર દારા તજે, ભાવે પર૫રિણતિ ત્યાગ હે વિ. દશ સમાધિ ઠાણ સેવતાં, ત્રીશ અખંભનાં મયાગહે વિઠનના ૪ દીયે દાન સેવન કોડિનું, કંચન ચૈત્ય કરાય છે વિ. તેહથી બ્રહાવ્રત ધારતાં, અગણિત પુણ્ય સમુદાય હે વિનવા ૫ ચોરાસી સહસ મુનિદાનનું, ગૃહસ્થ ભક્તિફળ જય હે વિ. કિયા ગુણઠાણે મુનિ વડા, ભાવ તુલ્ય નહિં કે હે વિ૦ ના ૬ દશમે અંગે વખાણિયે, ચંદ્રવ નરિંદ વિ. તેમ આરાધી પ્રભુતા વર્યો, ભાગ્યલક્ષમી સુરીંદ હે વિના ૭
પ્રસંગે શિયળ આશ્રયી દુહા. શીલનું ફળ– ચુલશી સહસ મુનિ દાને, જે ફળ જોગ જણાય
તે બ્રાવતીની ભક્તિયે, ભલા ભાવથી થાય. બરોબરી નથી– દાન કનક કેડિ દીયે, કંચન ચેત્ય કરાય;
શુદ્ધ બ્રહ્માવતી સંગ તે, બરાબરી નહિં થાય. વિશ્વાસ ન કરો-- જ્યાં સુધી ધમી જીવ, શ્રેયને અથી હેય,
ત્યાં તક ઇન્દ્રિયવિષયને, વિશ્વાસ કરે ને કેય. વિષયથી હરે– સુકુમાલિકા જે ગતિ, કાને તેહ કરાય;
રસક ભસક બહેન જેહ, સાધ્વીની ગતિ થાય. ત્યાંસુધી જીતેદિ–તપસી જ્ઞાની ને યતિ, તેંદ્ધિ ત્યાં તક જાણું
નારી નજરે નહિ પડ્યા, તે ત્યાં સુધી પ્રમાણ બંસીને અનંબી-અખંભી તે ગંભીને, પડવ રાવશે પાય,
પોતેજ લુલા પાંગળા, દુર્લભબધી થાય. સાધુને સ્ત્રી સે–સગર્ભા સ્ત્રીને એકલખ, નિર્દય પેટ ચીરાય, પા૫ તેથી તરફડ્યા જીવનું, મારે પાપ જે થાય.
તેશું નવગણ પાપ એક, સ્ત્રી-સેવનનું જાણ.
સાધુ સંબંધે સૂચવ્યું, છડે તેહ સુજાણ. નવ રસ નામ- હાસ્ય કરૂણ રૂદ્ર વીર, ભયાનક બિભત્સ જાણ;
અદ્ભુત શાંત શૃંગારના, નવરસ નામ પ્રમાણ ૧. વિજય છે અને વિજયા શેઠાણીની ભક્તિ.