________________
૩ જે આસને સ્ત્રી બેઠી હોય તે આસને બ્રહ્મચારી પુરુષે
બે ઘડી સુધી અને તેજ પ્રમાણે બ્રહ્મચારિણી સ્ત્રીએ પુરૂષના
આસને ત્રણ પહેાર સુધી બેસવું નહિ. ૪ સ્ત્રીના અંગોપાંગ સરાગ દષ્ટિયે જેવાં નહિ. ૫ ભાંત પ્રમુખને આંતરે સ્ત્રી પુરૂષ અને સુતાં હોય કે કામગ
સંબંધી વાત કરતાં હોય ત્યાં બેસી રહેવું નહીં ૬ પૂર્વ અવસ્થામાં સ્ત્રી સાથે કામક્રીડાદિ કીધી હોય તેનું સ્મરણ
કરવું નહિ. ૭ સરસ અને માદક એવો આહાર લેવો નહિ. ૮ નિરસ એ આહાર પણ ચાંપાને લે નહિ. ૯ શરીરની રોભાદિક કરવી નહિ. શુદ્ધ શીલને પ્રભાવ ને તેનું ફળ.
મનહર છંદ. શુદ્ધ શિલ માન્યું વર કુળની ઉન્નતિકર,
પરંભૂષણ તે ઘર અહિ માળ થાય છે, નહિ જાય તેવું ધન ઘણે ઘણું થાય ગયું,
સુગતિનું સ્થાન એથી અગ્નિ શીત થાય છે, કુગતિને નાશ કરે યશ ઘણે આવે ખરે,
નિવૃતિના હેતુ પર શીલ તે ગણાય છે; શૂળી સિંહાસન કલ્પવૃક્ષ જાણે ઝેર સુધા,
જેવું તે લલિત તેવું શીલ સુખદાય છે, બ્રહ્મચર્ય ગુણ સ્તવનાયે વીશ સ્થાનક.
પુજાની બારમી ઢાળ જિન પ્રતિમા જિન મંદિર, કંચનનાં કરે જેહ, બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમો નમો શિયલ સુદેહ
ધું જાણ્યું કયું બની આવહી–એ દેશી. બ્રહ્મચર્ય પદ પૂજીએ, વ્રતમાં મુકુટ સમાન હો વિનીત. શિયલ સુરતરૂ રાખવા, કહી નવ વાડ ભગવાન હો વિનીત.
નમો નમે બંભવયધારિણું છે ૧ છે એ આંકણું. કૃત કારિત અનુમતિ તજે, દીવ્ય દારિક કામ હે વિનીત; ત્રિકરણ ચેગે એ પરિહરે, ભેદ અઢાર ગુણધામ હે વિવનબા ૨