________________
( ૪ )
ક્લિષ્ટ ચિત, ૫ યથા દીના અનેક પ્રકારના કહ્યા છે. તેના વિશેષ ખુલાસા પ્રવચનસારાદ્ધાર, આવસ્યક અને ઉપદેશમાળાર્દિક ગ્રંથાથી જાણવા. આ પાંચ પ્રકારના પાસાને શાસ્ત્રોમાં નિવાો છે. આ ચાર પ્રકાર—જ્ઞાન દન ચારિત્ર તપ, વળતી વી વિચાર; આચાર પાંચ આચરે, સુખ પામે શ્રીકાર. સમિતિ પ્રકાર—ઇરિયા શાષા એષણા, દાન લડમત્ત; પરિષ્ટાપનિકા પાંચ એ, સમિતિ સેવા સમસ્ત, જ્ઞાન પ્રકાર—મતિ શ્રુત અવધ ને મન:, પંચમ કેવળજ્ઞાન; અનુક્રમ અને મેળવે, પુન્યવત સુષુમાન. અનુત્તર વૈમાન—વિન્ય વિજ્યંતને જ્યંત, અપરાજિત એ ચાર; પાંચમું સવાર્થસિદ્ધ છે, અનુત્તર એ અવધાર. પચ પ્રતિક્રમણુ-દેવસી રાઈ તિ પખ્ખી, ચૌમાસી ચા પાર; સંવત્સરી છેવટ કહ્યુ, સેવા સાંજ સવાર. ભક્તિના પ્રકાર—પૂજન આણા પાળવી, રમ્ય રક્ષા મહાત્સવ; તીર્થ યાત્રા તે પાંચની, ભક્તિ ભાવશે શબ્દ. પાંચ સમતિ—ઉપશમ પછી યાપ છે, ક્ષાયિક સાસ્વાદન; વેદક પાંચમું વળ્યું, સમકિત અનુક્રમ ગણુ. પાંચ મિથ્યાત્વ—આભિ અને અનભિગ્રહીક, અભિનિવેશીક જાણ; સશિયક અનાભાગિકે, મિથ્યાત્વ પાંચે માન. પાંચ સમવાય——કાળ સ્વભાવ ભવિતવ્યતા, પૂર્વધૃત કર્મ જોય; ઉદ્યમ પાંચે કાર્ય સિદ્ધિ, તેને સમક્રિત હાય. પાંચ અવગ્રહ~શકે ચક્રી દેશના ધણી, વળી વસ્તુ માલીક; સાધી અર્થ સાધુને, અવગ્રહ આખ્યાં ઠીક. ભાવના—સમ્યક્ત્વવિરતિને અપ્રમત્ત, અકષાય ને અયાગ,
20
સવર શકે પાપા આવતાં, સાચા શિવસાગ. આશ્રવ ભાવના—મિશ્ચાત્ય એમજ વિરતિ, વળી પ્રમાદે વાસ; કષાય યાગ એ પાંચથી, પુરા આશ્રવ પાસ. સઝાય—વાંચન પૃષ્ઠન પરાવર્તન, અનુપ્રેક્ષા ચા એમ; ધર્મકથા સગાય ધ્યાન, પાંચે પર પ્રેમ. ૧ વાંચના—ભણવું, ભણાવવું, વાંચવુ, ૨ પૃષ્ઠના પ્રશ્ન
પાંચ