________________
( ૪ )
અને બીજી વલિક તે કેવળીને તેરમે અને ચૌદમે ગુણઠાણે હાય એ ચારિત્રને આદરીને ઘણા સુવિહિત સાધુપુરૂષા નિવીન પણે અજરામર સ્થાનને ( મેાક્ષને ) પામ્યા છે. ઇતિ ચારિત્રમ્, ચારિત્ર પ્રભાવ—મુહૂત માત્ર ચારિત્રથી, વૈમાનિક સુર થાય; ભાવ ભલે શિવપદ 'વરે, જ્યુ. મરૂદેવા માય. ચંડાળ કુળમાં ઉપન્યા, હરિકેશ મુનિાય; સદાય સુર સેવા કરે, ચારિત્ર ગુણને વ્હાય. પાંચ નિગ્રંથ છે-પુલાક અકુશને કુશીલ, નિગ્ર ંથ સ્નાતક માન, એકે એ ભેદ એમ, નિગ્રંથ પંચ પ્રમાણુ, હાલમાં કયાં છે–હેલા ચેાથે પાંચમા, એના આજ વિચ્છેદ, અકુશ કુશીલ તી અંત, રહેશે તે નિવેદ પાંચ શ્રમણ છે-નિગ્ર ંથ શકયને તાપસ, ગેરૂ આજીવ પશુ, શ્રમણેા પંચ પ્રકારના, શાસ શાખથી ગણુ. જીવને પાંચ વાર નિગ્રંથપણું આવે, તેમાં ઉપાશમને ક્ષપક શ્રેણીના ખુલાસા.
99
મનહર છંદ
સ સારે વસ્યા જીવાને, લઘુભવ આશ્રી નિશ્ચે, ઉપશમ શ્રેણી ચાર વાર તને આવે છે; અને ઉત્કૃષ્ટથી એક, ભવમાં બે વાર આવે,
ક્ષપક શ્રેણીતા ખાસ, એકવાર થાવે છે; ઉપશાંત માડે અને, ક્ષીણુ માહ ગુણુ ઠાણે,
નિગ્રંથપણું હાય ત્યાં, તેનુ તે જણાવે છે, ઉપશમ ચાર એક ક્ષપક શ્રી વલિત,
થાવે તેથી પાંચ વાર, નિત્ર થતા પાવે છે; ॥ ૧ આ પાંચ પાસથા–પાસથા એસન્નો કુશીલ, સંસતી યથા છંદ, વંદન વાયુ તેવુ, જૈન શાસ્ત્ર જિન, તેના દશ ભેદ—પહેલા પાસસ્થાના બે ભેદ ૧ દેશ પાસખ્શા, ૨ સર્વ પાસથ્થા, ખીજા એસન્નોના એ ભેદ ૧ દેશ આસન્નો, ૨ સ આસો, ત્રીજા કુશીલાયાના ત્રણ ભેદ ૧ જ્ઞાન કુશીલ, રદશન કુશીલ, ૩ ચારિત્ર કુશીલ, ૪ સંસ્કૃતના બે ભેદ ૧ સ`લિષ્ટ ચિત્ત, ૨ મસ