________________
પારહાર વિશુદ્ધી-કર્મોનો ક્ષય કરવા માટે વિશેષ તપ કરવું, તે, ત્યાં એક નવ જણને ગછ નીકળે, તે તીર્થંકર પાસે અથવા તીર્થકરનાં હાથ દીક્ષિત શિષ્યો પાસે, ચારિત્ર લેઈ ચોમાસામાં જઘન્યથી અઠમ, મધ્યમથી ચાર, અને ઉત્કૃષ્ટ પાંચ ઊપવાસ કરે, શિયાલે જઘન્યથી છઠ, મધ્યમથી આઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ કરે, ઊનાળે જઘન્ય એક ઊપવાસ, મધ્યમથી છઠ, અને ઉત્કૃષ્ટ અઠમ કરે, આ પ્રમાણે નવ જાણુમાંથી પ્રથમ ચાર જણ છ માસ સુધી ગુરૂની આજ્ઞાથી ત:કરે, ચાર જણ વૈયાવચ કરે, અને એક વાંચના ચાર્ય થાય તેની પાસે ભણવા પૂર્વક તપસ્યા કરે, પછી વૈયાવચ કરનાર ચાર જણ છ માસ સુધી તપસ્યા કરે, અને તપશ્યા કરનાર ચાર જણા તેમનું વૈયાવચ કરે, અને એક વાંચનાર્ય થાય પછી વાંચનાથ છ માસ સુધી તપસ્યા કરે, અને આઠમાંથી સાત જણા તેનું વૈયાવચ કરે, અને એક વાચનાચાર્ય થાય, એ પ્રમાણે અઢાર માસ સુધી તપ કરી પછી ગચ્છમાં આવે અથવા જિન કહપીપણું આદરે છે, તેના બે ભેદ છે, તપસ્વીઓને જે ચારિત્ર હોય તે, નિાવશ માનસિક અને વૈયાવચયાઓને જે ચારિત્ર હોય તે. નિર્વિષ્ટ કાયિક.
સૂક્ષ્મ સંપરાય—હવે જેમાં કષાય શેડ હેય તે, ત્યાં નવમે ગુણ ઠાણે લાભના અસંખ્યાતા ખંડ ખંડ કરી, ઉપશમ શ્રેણીવાળો ઉપશમાવે, અને ક્ષેપક શ્રેણવાળો હોય તે ખપાવે,
જ્યારે તે અસંખ્યાતા ખંડ માહે એક ખંડ બાકી રહે ત્યારે, તેના અસંખ્યા સૂક્ષમ ખંડ કરી. દશમે ગુણ ઠાણે ક્ષેપક હોય તે ખપાવે, તે દશમાં ગુણઠાણાનું નામ સૂક્ષમ સં૫રાય, અને ચારિત્રનું નામ પણ સૂક્ષમ સપરાય છે, તેના બે ભેદ છે, શ્રેણી ચઢતાને વિશુદ્ધ માનસિક નામે પહેલે ભેદ હોય, અને અગિયારમે ગુણઠાણેથી ઊપશમણવાળે પડે તે તેને સંકિલષ્ટ માનસિક નામે બીજે ભેદ હોય.
યથાખ્યાત–જેમાં બીલકુલ કષાય હાય જ નહીં તે, સર્વે છવલોકને વિષે પ્રસિદ્ધ છે. તેના બે ભેદ છે. એક છાજ્યિકતે ઉપશમ શ્રેeણવાળાને અગિયારમે અને આરમે ગુહા હાય,