________________
( ૪૧ )
નહીં, ખેલાવે નહીં, ખેલતાને અનુમે દે નહી તેમ ગણતાં છત્રીશ થાય. અદત્તાદાનના ૫૪ ભાંગા-અપ, ઘણી, નાની, માટી, સચિત્ત, અચિત્ત, એ છ પ્રકારને મન, વચન, કાયાએ ગુણતાં અઢાર થાય, તેને ચારી કરે નહીં, કરાવે નહીં, કરતાને અનુમાદે નહીં તેમ ગણતાં ચાપન થાય.
મૈથુનના ૨૭ ભાંગા-દેવતાની સ્રી, મનુષ્યની ી, તિય ચની સ્ત્રીએ ત્રણને મન, વચન, કાયાએ ગુણતા નવ થાય, તેને ભાગવે નહીં, ભાગવાવે નહીં, ભાગવતાને અનુમાદેનહીં તેમ ગણતાં સતાવીશ થાય.
પરિગ્રહના ૫૪ ભાંગા-થાડા પરિગ્રહ, ઘણા પરિગ્રહ, નાના પરિગ્રહ, માટે પરિગ્રહ, સચિત્ત પરિગ્રહ, અચિત્ત પરિગ્રહ–આ છને મન, વચન, કાયાએ ગણતાં અઢાર થાય, તેને પરિગ્રહ રાખે નહીં, રખાવે નહીં, રાખતાને અનુમાઢે નહીં તેમ ગણતાં ચાપન થાય. એ રીતે પાંચે મહાવ્રતના અનુક્રમે ૨૫ર ભાંગા જાણવા. પાંચ ચારિત્ર અને તેની સમજ.
ચારિત્ર પ્રકાર—સામાયિક છેદે પસ્થાપન, ને પરિહાર વિશુદ્ધ;
સૂમસ પરાય યથાખ્યાત, ચારિત્ર પાંચ પ્રસિદ્ધ ચારિત્ર પાંચ પ્રકારના, પ્રત્યેકે એ પ્રકાર; દશ પાંચેના દાખિયા, વિગત વાર અવધાર તે દશ ભેદના ખુલાસા.
સામાયિક-જેનાથી રાગ દ્વેષ રહિત પણું, અને જ્ઞાન, દર્શન, ચારિત્રના લાભ થાય તે, તેના બે ભેદ છે, એક દેશવિરતી, તે શ્રાવકને બે ઘડી સુધીનું, અને ખીજુ સવરતી તે જાવજીવ સુધી મુનિ મહારાજને હાય તે
છેપસ્થાપનિય-પૂર્વ પર્યાયને છેદ કરવા, અને આચાયે આપેલાં પાંચ મહાવ્રતા ગ્રહણ કરવાં તે, તેના બે ભેદ છે, એક સાતીચાર તે મૂળ ગુણુ ધાતીને પ્રાયશ્ચિત રૂપ, અને બીજી નિરતીચાર તે નવ દીક્ષિત શિષ્યને, છજીવણીઃ આ અધ્યયન ભણ્યા પછી હાય. અથવા તી આશ્રયેપા પાર્શ્વ પ્રભુના સાધુઓ, વીર પ્રભુના તીર્થાંમાં રહી ગયા હૈાય તે, તેએ ચાર મહાવ્રતા ત્યાગ કરે પ્રસંગને અનુસરી પાંચ મહાવ્રત આદરે તે.