________________
( ૫ ) બીજા પાસે કરાવવું તેના પણ બે છે ભેદ,
સ્વજન તિય ચ અને પરનું જણાવે છે, સ્વતિર્યંચની જયણ સ્વજન તિર્યંચ ત્યાગ,
શ્રાવકનું એથું વ્રત સવાયું ગણાવે છે ચોથું વ્રત શ્રાવકનું વાવશ રહ્યું અને, સાધુનું તે વિશવશા લલિત લખાવે છે.
પરિગ્રહપ્રમાણ વ્રત પરિગ્રહના બે ભેદ બાહ્ય અને અત્યંતર, *
અત્યંતર જ્યણુથી બાહ્ય દશ થાય છે, બાહ્યના તે બે છે ભેદ અ૫ તે પ્રમાણે પેત,
વધુ વિણ પ્રમાણનો ગણતા ગણાય છે, વધુને છે ત્યાગ અને અષની જયણા તેથી,
પાંચવશા રહ્યો હવે તે સમજાવાય છે, પ્રમાણે પેતે બે ભેદ સ્વ એમજ પર અથે,
વની છે જયણા પરે અઢી ગણાવાય છે. બીજાના અર્થે બે ભેદ સ્વજન ને પરજન,
સ્વજનને ભેદ અહીં એણી પેટે આપે છે, સ્વજન પુત્રપુત્રાદિ બાંધવ વિગેરે જાણે,
સ્વજનને હેતુ એમ અહીં તે પ્રમાણ છે; સ્વજનની જયણા ને અન્ય માટે કર્યો ત્યાગ,
તેથી સવાવશે તેમ પરિગ્રહ માન્ય છે, પાંચ વૃતે સદા માટે સાધુ વિશવશા પાળે, સવાશ લલિત તે શ્રાવકને જાયે છે.
પાંચ મહાવ્રતના ર૫ર ભાગા. પ્રાણાતિપાતના ૮૧ ભાંગા-પાંચ સ્થાવર, ત્રણ વિગલૅહિને એક પંચેંદ્રિ એ નવને મન, વચન, કાયાએ ગણુતાં સતાવિશ થાય, તેને હણે નહી, હવે નહી, હણતાને અનુર નહી તેમ ગણતા એકાશી થાય.
મૃષાવાદના ૩૬ ભાંગા-ક્રોધ, હાસ્ય, ભય, ને લાભ એ ચારને મન, વચન, કાયાએ ગણતાં બાર થાય, તેને હું બોલે