________________
(૫૦ ) પૂછવા-૩ પરાવર્તન–ભણેલું સંભારવું. ૪ અનુપ્રેક્ષા-તર્ક વિતકે કરવા, ૫ ધર્મકથા–વશક્તિ અનુસાર ધર્મોપદેશ કરે. પંચાંગ પ્રણામ બે પાય બેઉ હસ્ત એમ, શિર છેવટનું નામ
દાખ્યું દેવ ગુરુ વંદને, એ પંચાંગ પ્રણામ. પુસ્તક પ્રકાર–ગંડી કચ્છપી ને મુખી, સંપુટ ફલગ જાણ;
છેદપાટી છેલ્લે કહ્યું, પુસ્તક પંચ પ્રમાણ. અવર્ણવાદ ત્યાગે-ઉત્તમે કદી ન કોઈનો, અવર્ણવાદ બેલાય;
પિતા ગુરુ સ્વામીનૃપને, વિશેષ તજશે ભાય. જલદી એક્ષ-આહાર ઉંઘારંભ ને, પરિગ્રહ તેમ કષાય;
અ૫ અલ્પ જેને હોય તે, જલદી ક્ષે જાય. તેને દેવે નામે–અપાહાર અ૫ બોલવું, અપ તે ઉંઘ કરાય;
અલ્પ ઉપકરણ ઉપધી, પડે દેવ તસ પાય. એ સ્થાન ત્યાગે–જહાં યાત્રા ભય લયા, દક્ષિણતા ને દાન
'પાંચ નહાય ત્યાં સુપુરૂષ, ત્યાગ કરો તે સ્થાન. પંચ દ્ર–અંગ છવા નાસિકા, આંખ કાન એ પંચક
એક એકને જાણે નહિ, શરીર કે રો સંચ. તેનાથી દુખ છે—પાંચ ઇન્દ્રિમાં એક પણ, છુટી જે સ્વલ્પ મૂકાય;
પાડે જીવ સંસારમાં, દાખી તે દુ:ખદાય. એકે પણ સુખ—ગજમીન મૃગ મધુ પતંગ, મરે એકેદ્ધિ માટ;
પણ જે પાંચે વશ પડ્યા, ઘડાશે કેવો ઘાટ જીવ પાંચ સ્થાનથી નીકળે તેની પાંચ ગતિ. પાંચ સ્થાને ગતિ-પગ જંઘા પેટ મસ્તકે, સર્વાગે જીવ જાય;
- નર્ક તિર્યંચ મનુ દેવતા, પંચમે મોક્ષ પાય. પાંચ વિરૂહ ત–દેશ કાળ જ લેકને, વળી તે ધર્મવિરૂદ્ધ
* ઇત્યાદિક વિરૂદ્ધ તજે, વસે ઘટ ધર્મ વિશુદ્ધ. પાંચ અંતરાય–દાન લાલ ભેગોપલેગ, વીર્ય પણ અંતરાય,
પૂર્વોપાર્જિત કર્મથી, સુખ દુઃખ સર્વે પાય. શરીર પ્રકાર–હારિક વૈક્રિય હારક, તેજસ ને કારમણ,
પામે પૂન્ય પ્રમાણથી, એ શરીરને પ્રાણ.